________________
૩૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આત્માના અવસ્થાભેદ અર્થાત્ સ્વગ-મક્ષરૂપ-ગત્યંતર કાઇ કાળે બનવા પામશે નહીં. મતલખ કે દેવના જીવ દેવના અવતારમાં, મનુષ્યાના જીવ મનુષ્યાવતારમાં અને નારકીય ક્રીડા નરકાવતારમાં અનંતકાળ સુધી રહેવા પામશે, જે તમારા કથાનકોથી જ સર્વથા વિરૂદ્ધ હકીકત છે. જેમકે તમારા મતે જ બ્રહ્મા જેવા બ્રહ્મા પણ યુગે યુગે બદલાય છે, ઇન્દ્રપદે રહેલા ઈન્દ્રો પણ લાખા અને કરોડોની સંખ્યામાં જન્મ્યા અને ચલિત થયા, નારકીય કીડા પણુ નારદ જેવા બાળબ્રહ્મચારીના દનથી નરકમાંથી નીકળીને પોપટનુ બચ્ચું થયું ત્યાં પણ સંત દનથી ગાયના વાછરડા રૂપે થયા અને ત્યાંથી રાજાના કુવરત્વને પામ્યા છે, ઇત્યાદિ ષ્ટાંતાથી બ્રહ્મા જેવા બ્રહ્મા પણ ફૂટસ્થ નિત્ય રહ્યો નથી. ઇન્દ્રો પણ રહ્યાં નથી અને કીડાના કેટલાય અવતાર થયા, ત્યારે શુ તમે જ તમારા સિદ્ધાંતને ખાટા કરશે ? ઉપરની વાતને કલ્પિત અર્થાત્ સ્વગ નરકના ભેદે કલ્પિત છે તેવું માનવા જતાં આત્માને સ્વભાવ જ અસ્વીકાર્ય રહેતા આત્મા જેવા આત્મા જેના પર્યાય શબ્દો સંસારભરની બધીય ડિક્શનરીએ( કોષો )માં આપેલા છે તે બધાય હુંખક જ સિદ્ધ થશે, જેમકે સ્વભાવ વિનાનેા પદાર્થ કોઈ કાળે હાતા નથી અને બધાય દ્રબ્યા પાતપેાતાના સ્વભાવ સહિત દેખાય છે, અનુભવાય છે અને શાસ્ત્રોમાં ચર્ચાય છે. તેની લાખા કરાડીના શ્લેાકોમાં વ્યાખ્યાઓ થાય છે તે બધી વાતા સવથા બેકાર થશે. આવી સ્થિતિમાં તમે કદાચ આટલી બધી ઉતાવળ ન કરશે! અને આત્માના સ્વભાવને જ સ્વીકારશે! તે તેના ઉત્પાદ અને વ્યયને માન્યા વિના છૂટકો જ નથી અને તેમ થતાં તમારા એકાંત ધ્રૌવ્યત્વના સિદ્ધાંત જ હવામાં ઉડી જશે; કેમકે આત્મા પાતે જ પોતપાતાના કરેલા કર્મોના કારણે ગ ત્યન્તર કરનારા છે માટે ગતિમાં ફરતાં અથડાતાં, આત્માની