________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમ્યગ્દષ્ટિ, યિાવાદી, જ્ઞાની, મતિજ્ઞાની, મૃત અને અવધિજ્ઞાની જીવે દેવ અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે. મન:પર્યવજ્ઞાની વૈમાનિક દેવનું આયુષ્ય બાંધનારે છે.
અજ્ઞાની, વિર્ભાગજ્ઞાનીને કૃષ્ણપાક્ષિકની જેમ જાણવા.
નરકગતિના છે યદિ ક્રિયાવાદી હશે તે મનુષ્યનું આયુષ્ય બાંધશે અને તે યદિ અકિયાવાદી, વિનયવાદી કે અજ્ઞાનવાદી હશે તે તિર્યંચ તથા મનુષ્યગતિની ઉપાર્જન કરશે.
પૃથ્વીકાયિકે યદિ અકિયાવાદી કે અજ્ઞાનવાદી હશે તે તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય બાંધશે. તે જી ઇન્દ્રિયપ્રાપ્તિ પૂર્ણ થયા પહેલા જ તેજલેશ્યાવાળા હોય તે સમયે આયુષ્ય બાંધતા નથી પણ ઇન્દ્રિય પ્રાપ્તિ પૂર્ણ થયે આયુષ્ય બાંધે છે.
ક્રિયાવાદી જીવે ભવસિદ્ધિક છે પણ અભવસિદ્ધિક નથી, જ્યારે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ભવસિદ્ધિક પણ હોય અને અભવસિદ્ધિક પણ હોય છે.
સલેશ્ય છે માટે પણ ઉપર પ્રમાણે જાણવું.
•
જ
- શતક ૩૦માને ઉદેશે ૧લે સમાપ્ત છે
મતક માને વઢી સમાપ્ત છે