________________
શતક ૩૦મું : ઉદ્દેશક-૧
૨૮૫ તેમના માટે ધર્મ-કર્મને કંઈ પણ અર્થ છે જ નહીં. કારણ કે જેઓ પોતાના આત્માના જ શત્રુ બનીને બેઠા હોય તે પરમાત્માના પણ શત્રુ ન બને તેમાં શું નવાઈ? પૂરે સંસાર સૌને માટે પ્રત્યક્ષ જ છે.
વિનયવાદમાં પણ જ્યાં સુધી સમ્યજ્ઞાન અને ચારિત્રનું મિશ્રણ ન થાય ત્યાં સુધી રાધાકેર જે વિનય આત્માનું ઉત્થાન શી રીતે કરાવશે, માટે જ આ ત્રણેને માટે ચારે ગતિ ઉઘાડી છે.
કૃષ્ણલેશ્યાને માલિક યદિ ક્રિયાવાદી છે તે કેવળ આતિક્યના બળે તે મનુષ્યગતિનું આયુષ્ય બાંધશે, કેમકે કૃષ્ણલેશ્યા દેવગતિને આપતી નથી અને તે યદિ કિયાવાદી નથી તે ચારે ગતિનું આયુષ્ય તે બાંધશે.
નીલ અને કાપિત લેગ્યા માટે પણ પૂર્વવત્ જાણવું.
તેજલેશ્યાવાળે જીવ મનુષ્ય અને દેવ અને દેવમાં પણ વૈમાનિક દેવ બનશે, જ્યારે લેશ્યરહિત છે અગી હોવાથી તેમના માટે ચાર ગતિઓના દ્વાર બંધ છે.
તેલેશ્યાવાળા છે યદિ અકિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી હશે તે નરકને છોડી બીજી ગતિઓનું આયુષ્ય બાંધશે. આ પ્રમાણે પર્વ અને સુફલલેશ્યાવાળાઓને માટે પણ જાણવું કેમકે આ ત્રણે લેશ્યાઓમાં મરનારે જીવ નરક ગતિમાં જતે નથી.
કૃષ્ણપાક્ષિક, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી ચારે ગતિનું આયુષ્ય બાંધે છે.