________________
શતક ૩૦મું ઉદ્દેશક-૧
૨૮૩ મિશ્રદષ્ટિ (સમ્યગૃમિથ્યાદષ્ટિ ) અજ્ઞાનવાદી અને વિનય વાદી જાણવા.
પચે પ્રકારના સમ્યગ્રાની કેવળ કિયાવાદી જ જાણવા. જ્યારે ત્રણ પ્રકારના અજ્ઞાની જ કૃષ્ણપાક્ષિકની જેવા છે.
આહારાદિ ચારે સંજ્ઞામાં આસક્ત જીવે ચારે પ્રકારના છે અને અનાસક્ત (ને સંપયુક્ત) કેવળ ક્રિયાવાદી જ હોય છે, કેમકે બધીય ક્રિયાઓમાં અનાસક્તત્વ સમ્યગદર્શન વિના શક્ય હેતું નથી. - ત્રણે વેદના માલીકે ચારે પ્રકારના છે અને વેદ રહિત પહેલા ભેદમાં જાણવા. આ પ્રમાણે સકષાયી અને અકષાયી, યેગી અને અગી તથા સાકાર અને અનાકાર ઉપયોગવાળાઓના ભેદ જાણવા. કાપત લેશ્યા સુધીના નારકે ચારે પ્રકારના જાણવા. શેષ ઉપર પ્રમાણે યથાયોગ્ય જાણી લેવું.
પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોવાથી અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી જ હોય છે. વિનયવાદને ગ્ય પરિણામ ન હોવાથી તેઓ વિનયવાદી હોતા નથી. વચનને અભાવ હોય છે તે પણ વાદના પરિણામેથી તેઓ મુક્ત નથી. આ પ્રમાણે યાવત્ ચાર ઇન્દ્રિય વાળા જી સુધી જાણવું.
પંચેન્દ્રિય તિર્યથી લઈ વૈમાનિક દેવે સુધી ચારે પ્રકારના કલ્પી લેવા ચારે પ્રકારના છે કઈ ગતિનું અયુષ્ય બાંધશે?
હે પ્રભે! જે ક્રિયાવાદી છે એટલે જીવાદિ નવ તને જાણકાર છે તે કઈ ગતિનું આયુષ્ય બાંધશે?