________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તમે તમારે નાશ શા માટે કરી રહ્યાં છે. ઉડ્યાં ત્યારથી
જીવાદિ પરોક્ષ તત્ત્વની ચર્ચા, મારામારી આદિ કરીને તમારા દિવસે અને રાતે પસાર થઈ રહી છે, માટે અમારે વિનયધર્મ જેમાં કઈ જાતને વિખવાદ નથી, ચર્ચા નથી, મારામારી નથી લાખ વાર સારે છે. આ પ્રમાણે આ વાદીઓ કેવળ વિનયવડે જ મેક્ષને માનનારા હોવાથી વૈયિક કહેવાય છે.
પિતાના અખાડાના ધર્મ પ્રમાણે તેઓ સામે આવતા કે મળતાં દેવ, રાજા, મુનિ, માતા, પિતા કે જાનવરને મનવચન તથા કાયાદિ વડે નમસ્કાર કરતાં હતાં. આસનાદિ આપતાં હતાં, તેઓ માનતા હતાં કે વિનયથી જ જ્ઞાન-દર્શન, ચારિત્ર અને મેક્ષની પ્રાપ્તિ સુલભ બને છે. તેમ છતાં પણ તેમના ૩૨ ભેદો પડ્યાં હતાં. દેવ, રાજા, યતિ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા અને પિતા ૮ પ્રકારના વ્યક્તિઓને, મનથી, વચનથી, કાયાથી અને દાનાદિ વડે વિનય કરે. આ પ્રમાણે ૮૪૪=૩૨ ભેદમાં વૈનાયિકે એક બીજાથી જુદા હતાં. ઉપર પ્રમાણે કિયાવાદીઓના ૧૮૦ ભેદ
અકિયાવાદીઓના ૮૪ ભેદ અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદ અને નચિકેના ૩ર ભેદ
૩૬૩ ભેદ થયા. ભગવાન મહાવીર સ્વામીના છદ્યસ્થ કાળમાં અને કેવળી કાળમાં પણ આ પાખંડીઓ હતાં. આ ઉપરાંત બીજા મતવાદિઓ પણ હતાં. પંડિતેની પરસ્પરની વાદવિવાદની ચર્ચા એથી ભારતભૂમિ પૂર્ણરૂપે ત્રસ્ત હતી, કેમકે જીવાદિ તને