________________
શતક ૩૦મું : ઉપક્રમ
ર૭૩ પિતપતાના ઠંડી, ગરમી અને વર્ષાઋતુમાં કયાંય ઈશ્વરાદિને ચમત્કાર જેવા છે? અને જેવાતે હોય તે પિોષ મહિને સખત ગરમી અને વૈશાખ મહિને સખત ઠંડી કેમ પડતી નથી? તથા દિવસ, માસ, વર્ષ, યુગ, પૂર્વ, પલ્યોપમ, સાગરેપમ, ઉત્સર્પિણી તથા અવસર્પિણી આદિમાં કાળને પ્રત્યક્ષ પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. સ્ત્રીને ઋતુકાળ આવ્યા વિના કેઈની તાકાત વિશેષથી પણ ગભધાન થયેલું સાંભળ્યું છે? પુરૂષ પ્રયત્નથી ઋતુકાળ લાવી શકાતું હોય તે બે વર્ષની બાલિકાને પણ ઋતુ કેમ નથી આવતું? માટે કાળની પ્રધાનતાને નકારી શકાય તેમ નથી. જીવાદિ તત્વે નિયતિકૃત છે
જીવાદિ તને સ્વ-પર-નિત્ય અને અનિત્યરૂપે માનવા છતાં પણ ક્રિયાવાદીઓમાંથી જુદા પડેલા નિયતિવાદીઓ જેરશેરથી પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે કઈ પણ તત્વ કાળકૃત હતું જ નથી પરંતુ નિયતિને આધીન છે. પદાર્થો સર્વથા સ્વતંત્રરૂપે જે જે રૂપાંતમાં પરિવર્તિત થવાના હોય છે તેમાં પ્રાજકરૂપે જે કામ કરે તેને નિયતિ કહેવાય છે. આને આશ્રય કર્યા વિના શુભ કે અશુભ પ્રાપ્તવ્ય અર્થ કેઈને પણ પ્રાપ્ત થયે નથી, તે નથી અને થશે નહીં. જે થવાનું નથી તે હરહાલતમાં પણ થતું નથી, જેમ ગધેડાને શીંગ, અને જે થવાનું હોય તેને નાશ કઈ કરી શકતું નથી. ઋતુસ્નાતા સ્ત્રીને ગર્ભધારણ કરવાને કાળ છે, પુરુષને પુરુષાર્થ પણ વિદ્યમાન છે, છતાં પણ ગર્ભધારણ ન થવા દેવામાં આ નિયતિ સિવાય બીજું એકેય કારણ કેઈને દેખાતું હોય તે કહો. સારાંશ કે ૧૮૦ ભેદમાંથી નિયતિને કારણે માનનારાઓના ટોળા જૂદા