________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૬૭
અને એટલે. એટલે જોરશેારથી હારજીતની પ્રતિજ્ઞા લઇને કરનારા હતાં.
આ ચારે પ્રકારના મત મતાંતામાં તે સમયના ભારત દેશ પૂર્ણ રૂપે ગળેહુબ હતા. રાજા, મહારાજાએ પડિતાની વાાલમાં ફસાયેલા હતાં અથવા પોતાના અથ અને કામદેવની ઉપાસનામાં જેમને અખાડા અનુકુળ હાય તેમાં પેાતાની મેમ્બરશીપ નોંધાવીને તેમની કઢી ગળામાં ધારી લેતા હતાં. શ્રીમતા પણ અથ અને કામના સેવક હાવાથી જેના પક્ષમાં લાડવા તે અમારા ધર્માં “ જિસકે તમે લહુ ઉસકે તડમે હમ ” આ પ્રમાણે પંડિતા, રાજાએ અને શ્રીમતાના એકીકરણમાં પતિતા અને દલિતાને કયાંય પણ ખેલવાના કે મત દેવાના અધિકાર હતા જ નહિં, જ્યારે જગદંબા સ્વરૂપ શ્રીને તા પુરુષની દાસી બનીને રહ્યા વિના બીજે માગ રહ્યો ન હતા. ગમે ત્યારે તેનુ લીલામ થઈ જવાની શકયતા અને ગુલામડી બનીને ઢોરમાર સહન કરવાના હતા, જેથી તે જગદંબા તે સમયે સથા લાચાર બનીને જીવન યાપન કરનારી હતી. શિકાર, જુગાર, શરાબ, માંસાહાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન અને ચૌય કમ આદિના પાપે સથા અમર્યાદિત હતાં. ત્યારે જ તે ત સમયનું સત્યસ્વરૂપ એક કવિએ આ પ્રમાણે આપ્યુ છે.
अन्तशक्ता बहिर्शेवाः सभामध्ये च वैष्णवाः । नाना रूपधराः कौला: विचरन्ति महीतले ।।
ક્રિયાવાદી એટલે શુ ?
[૧] ક્રિયામાત્ર કર્યાં વિના બનતી નથી અને તે કર્તા આત્મા સિવાય બીજો કોઇ નથી. બેશક ! ક્રિયાની નિષ્પત્તિમાં ક્રમ, કરણ, હેતુ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપે