________________
શતક ૩૦મું : ઉપક્રમ
૨૬૫ મત તે વજ્રલેપ જેવા થઈ જાય છે. ત્રિ'ડી અને મહાવીરસ્વામીનેા આત્મા એક જ છે. પરંતુ વચ્ચે કેટલે લાંબા સમય પસાર થઇ ચૂકયો છે ? ડિસામ જોડયો છે? સાંભળે ત્યારે ત્રીજા આરાના ચરમ ચરણમાં મરીચિ થયા પછી ચેાથે આરા જે ૪૨ હજાર ન્યૂન એક કાડાકોડી સાગરોપમના હતા, એટલે કે એક કરોડ સાગરાપમને એક કરોડ સાગરે પમથી ગુણાકાર કરા તે કોડાકોડી સાગરોપમ કહેવાય છે. વચ્ચે ૨૩ તી કરા, ૧૧ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બલદેવા થયા. મરીચિમુનિ પોતે ચાવીશમા તીર્થંકર બની ગયા અને મેક્ષમાં ગયા તાયે ત્રિૠડીનેા મત આજે પણ ચાલુ જ છે.
C
અક્રિયાવાદી :-જે સમયે ક્રિયાવાદીઓના ૧૮૦ અખાડા હતાં તે જ સમયે અક્રિયાવાદીઓના પણ ૮૪ની સંખ્યામાં અખાડા વિદ્યમાન હતાં જેમાં કાંઠે વિદ્ધિ, કૌશિક અને કોકલ મુનિના અખાડા જોરદાર હતાં. પક્ષ અને પ્રતિપક્ષ, માનવના કુત્સિત મસ્તિષ્કની ઉપજ છે. તેથી પક્ષાંતરા થયા વિના રહેતા નથી. ક્રિયાવાદીએ હાય તા અક્રિયાવાદીએ જન્મ્યા વિના રહી શકવાના છે? એક માનવ કહે છે કે જીવ છે, તરત બીજો કહેશે કે જીવ નથી જ. યવિષે આવા પક્ષાંતરા પડવામાં ઇર્ષ્યા, હઠાગ્રહ કે વિરોધની ભાવના જ કામ કરે છે; પરંતુ ભૂલવું ન જોઇએ કે આ બધામાં મૌલિક કારણ અજ્ઞાન જ કામ કરી રહ્યું છે. સમ્યગજ્ઞાનની પક્કડ વિનાના માનવને માટે મજ્ઞાન એ ભયંકરમાં ભયકર દુશ્મનનુ કામ કરે છે. વિપરીતતા, સયિતા, અનધ્યયવસિતા; આ ત્રણે અજ્ઞાનના જ પુત્રા છે. આમાંથી માહરાજા ભડકે છે અને માનવ, બીજા માનવની સાથે નહી, પણ સામે બેસવાના આગ્રહ કરે છે. ત્યારે સૌના