________________
૨૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈતિશ્રી માનનારે, એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણને જોઈને, તેમજ એક સંપ્રદાયના સાધુ બીજા સંપ્રદાયના કે પિતાના પક્ષમાં પિતાની સંપર્ધા કરનાર બીજા સાધુને જોઈને પરસ્પર કૂતરાની જેમ ભસનારા હતાં, ઘૂરકનારા હતાં.
વફાદાર કૂતરામાં પોતાની જાત પ્રત્યે જ અસહિષ્ણુતાને મોટામાં મોટો દેષ હેવાથી એક ગલીનું કૂતરું બીજી ગલીના કૂતરાને વૈરી છે, અને જ્યારે તેઓ પરસ્પર ભસાભસ કરે છે ત્યારે તે ગલીમાં રહેનારા માણસોની નિંદ પણ હરામ થઈ જાય છે, શાંતિ જોખમાઈ જાય છે. તેવી રીતે કમનસીબ દેશના જે પંડિતે, બ્રાહ્મણે અને સાધુઓ પરસ્પર એક બીજાના શત્રુ હોય, વૈરી હોય, અને આંખ, કલમ કે દંડાથી લડનારા હોય તથા અધ્યાત્મના નામ, શાના નામે અને તેની એક એક પંક્તિના નામે, ક્રિયાકાંડના નામે કૂતરાની જેમ એક બીજા પર હિંસાત્મક, ઈર્ષ્યાત્મક, શ્રેષાત્મક, દાવપેચ રમનારા હોય, સાથેસાથ રાજા મહારાજાઓની રાજ્યસત્તા અને શ્રીમંતની શ્રીમંતાઈ પણ તેમાં સાથ પૂરે ત્યારે તે દેશ અને સમાજને ભાવ-અધ્યાત્મની પ્રાપ્તિ દ્વારા ઉન્નત કેણ બનાવશે? કેવી રીતે બનાવશે ? ફળસ્વરૂપે હિંસાત્મક જીવનધારીની ભાષા પણ હિંસાત્મક બનવા પામે છે. તેથી પંડિતેની ભાષામાં કે ચર્ચામાં કયાંય પણ અપેક્ષાવાદ એટલે કે સામેવાળાની અપેક્ષા સમજીને પ્રત્યુત્તર આપવાની પદ્ધતિ લગભગ બુદ્ધદેવના શુન્યવાદની સમાન બની ચૂકી હતી. આવી પરિસ્થિતિમાં ધર્મના નામે, દેવ-દેવીના નામે, સંપ્રદાયના પ્રવર્તકેના નામે, ટીલાટપકા જેવા ક્રિયાકાંડેના નામે, ભારતદેશની ગલી ગલીએ વાયુદ્ધો, જાહેર સભાઓ, એક બીજાને પરાસ્ત કરવાના દાવપ અને ન્યૂહરચનાઓ ઉપરાંત અવસર આવ્યું ઠંડા-ઠંડી