________________
શતક ર૯ : ઉદેશે-ર અનંતરે પપન્નક નારક બે પ્રકારના છે -
(૧) સમકાળે આયુષ્ય બાંધે અને સમકાળે ઉત્પન્ન થાય છે; માટે ભેગ અને નિર્જરાને સમય પણ એક જ જાણ.
(૨) બંધને સમય એક અને નરકમાં ઉત્પત્તિ બીજા સમયે હોય ત્યારે પ્રારંભ અને અંતમાં પણ જુદાઈ જાણવી.
આ શતક ૨૯માના ઉદેશ ૨જે સમાપ્ત છે
*
આ પ્રમાણે શેષ રહેલા પરંપરોપપન્નક, પરંપરાગાઢ, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાહારક, ચરમ અને અચરમ આદિ પદોના એક એક ઉદ્દેશાને વિષય ઉપર પ્રમાણે જાણ.
s
..........•••••••
o
e
• •
-
- શતક ર૯ભાના ઉદ્દેશા ૩ થી ૧૧ સમાપ્ત છે
સમાપ્તિ વચનામ ' નવયુગ પ્રવર્તક, સમ્યગજ્ઞાન પ્રચારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) ભગવતી સૂત્રનું ૨મું શતક પૂર્ણ કર્યું છે.
“ભદ્ર ભૂયાત્ સર્વેષાં જીવાનામ” કર શતક ૨૯મું સમાપ્ત કર