________________
શતક રલ્ટ્સ' : ઉદ્દેશક-૧
૨૫૯
(૩) આયુષ્ય બંધના કાળ જૂદો અને ભવાંતરની પ્રાપ્તિ એક સાથે હાય છે ત્યારે કર્માને ભાગવવાના પ્રારંભ જૂદા જુદા સમયે થશે અને કર્માંની નિર્જરા એક કાળે કરશે.
(૪) બન્ને જૂદા જૂદા હોય ત્યારે પ્રારંભ અને અંત જૂદા જૂદા હોય છે. આ રીતે લેશ્યાવાળા જીવને યાવત્ નારકથી લઈ વૈમાનિક દડક સુધીના જીવાને જાણી લેવા. ક ભાગ શુભ અને અશુભ એ પ્રકારના જાણુવા.
.......
શતક રમાને ઉદ્દેશે. ૧લે સમાપ્ત
...........
................
....