________________
૨૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે
એક ખેતરમાં એક ભેંસે પાડાને જન્મ દીધેા અને બીજા સમયે પ્રકૃતિની વેદનાથી તે નિવૃત્ત થઈ છે. આ પ્રમાણે જજૂદા જૂદા ક્ષેત્રમાં આ બન્ને જીવા એટલે કે મહાવિદેહ ક્ષેત્રની સ્ત્રી અને ખંભાતની ભેંસે એક જ સમયમાં પ્રસૂતિની વેદના ભગવી છે અને બીજા સમયે વેદનીય કના અંત કર્યાં છે. આ પ્રમાણે બીજા વિકલ્પે। કલ્પી લેવા અને ઘટાવી લેવા. ત્રણે લેાક અને ત્રણે કાળના જીવા, તેના કર્માં તથા વેદનાઓને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાનના માલીક ભગવાન મહાવી૨સ્વામીએ કહ્યું કે કેટલાક જીવાના :–
(૧) ક`ભાગ અને નિરાના સમય એક હાય છે. ( ૨ ) કાગના સમય એક અને નિરાના સમય જૂદા છે.
(૩) ભાગ સમય જૂદા અને નિરાના સમય એક છે. (૪) મન્ને જાદા જૂદા હાય છે.
આ બધા તફાવતામાં કારણ ફરમાવતાં ભગવંતે કહ્યું કે ઃ
-:
( ૧ ) કેટલાક જીવા આયુષ્ય કમ ના બંધ અને ભવાંતરની પ્રાપ્તિ એક સમયે જ કરે છે, માટે કર્માને ભાગવવાના પ્રારંભ અને અંત એક સમાન કહ્યો છે.
( ૨ ) આયુષ્ય કર્માંના બંધ એક સમયે અને ભવાંતર પ્રાપ્તિના સમય જૂદો હેાય ત્યારે કભાગના પ્રારંભ એક સમયે અને અંત જૂદા કાળે હાઈ શકે છે.