________________
શતક ૨૯મુ ઉદ્દેશક-૧
૨૫૭
(૨) કનિ ભોગવવાને માટે પ્રારંભ એક કાળે કરે અને તેમના અંત થ્રુ ભિન્ન કાળે કરે છે ?
(૩) કનિ ભોગવવાને માટે સમય જાદા જાદા હાય તેમના અંત શુ' એક કાળે કરે ?
પણ
(૪) કર્માંને ભોગવવાને માટે પ્રાર'ભ પણ ભિન્નકાળે કરે અને અંત પણ ભિન્નકાળે કરે ?
ઉપર પ્રમાણે પૂછાયેલા પ્રશ્નોના સારાંશ એ છે કે ૧૪ રાજલેાકમાં ગમે તે ક્ષેત્રમાં કે જુદા જુદા ક્ષેત્રમાં રહેલા જીવેાને કરેલા કર્માંના ભોગવટા કરવા સવ થા અનિવાર્ય છે, માટે કર્માંના વિપાક( રસાનુભવ )ના પ્રાર'ભ કર્યાં પછી જ તે કર્યાં કુળ દેવાવાળા બને છે. અને તે વેઢાયા પછી તેમના અંત થાય છે. અર્થાત્ આત્મપ્રદેશાથી નિર્જરિત થાય છે. કદાચ અનિકાચિત કે સાધારણ નિકાચિત કરેલા કર્મો તપશ્ચર્યાં રૂપી અગ્નિમાં પેાતાના રસાનુભવના ચમત્કાર જીવાત્માને બતાવ્યા વિના પણ નિર્જરિત થઈ શકે છે તે પણ તે કર્મોના પ્રદેશાનુભવ તા કર્યાં વિના છુટકો નથી જ.
પ્રશ્નોત્તરના હાર્દ આ છે કે ઘણા જીવા પાતપેાતાના કર્માને ભાગવવાને માટેના પ્રારભ એક સમયે જ કરતા હાય છે અને તે કર્યાં ભગવાયા પછી તેનેા અંત ( નિર્જરા ) પણ એક સમયે જ કરે છે, જેમકે મહાવિદેહ ક્ષેત્રના એક ગામમાં એક સ્ત્રીએ એક સમયે પુત્રને જન્મ આપ્યા અને તેનાથી ખીજા સમયે તે સ્ત્રી પ્રસૂતિ વેદનાથી મુક્ત થઈ, જ્યારે જમ્મૂદ્દીપના ભરતક્ષેત્રમાં ખંભાતનગરના