________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પૃથ્વી, અસ્ અને વનસ્પતિકાયિકાને કેવળ ત્રીજો ભાંગે તે સમયે જ જાણવા. જ્યારે દેવના જીવ અને અપર્યાપ્ત હાય, કેમકે તે સમયે સદ્ભાવ છે.
૨૪૮
આ ત્રણેમાં અવતરે તેમને તેજલેશ્યાના
..................
રાતકે છવીશમાના ઉદ્દેશો ૧૦-૧૧ સમાપ્ત
333
શતક ર૭મું
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! આગળના શતકમાં જેમ કહ્યું તે પ્રમાણે આ શતક માટે પણ જાણવુ', એટલે કે જીવાને ચારે ભાંગા હોય છે. સારાંશ કે આગળના શતકમાં પાપ બાંધવાનુ અને આ શતકમાં પાપ કરવાનુ` કહ્યું છે. જીવ જે કઇ કર્યાંનું બંધન કરે છે તે સ્વયં કૃત એટલે કે જીવકૃત જ છે, નહીં કે ઈશ્વર. કાળ, પ્રકૃતિ અને સ્વભાવ કૃત છે.