________________
શતક ર૬ : ઉદ્દેશા ૬–૭ અનંતરઆહારક અને પરંપરઆહારક જીવે માટે –
હે ગૌતમ! જે નારી નરકમિમાં ઉત્પત્તિના સમયે જ આહાર કરે છે, તે અનંતરાહારક અને પછીના સમયમાં આહાર કરે તે પરંપરાહારક જણવા. ઉપર્યુક્ત પ્રમાણે આ બનેને પ્રથમના બે ભાગમાં જાણવા
મા શતક છવીશમાના ઉદશા ૬-૭ સમાત જ
શતક ૨૬ : ઉદ્દેશા ૮-૯ અનંતરપર્યાપ્તક અને પરંપરપર્યાપ્તક માટે :
હે ગૌતમ પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થયા પહેલાના સમયમાં જે નારક હોય તે અનંતરપર્યાપ્તક કહેવાય છે અને તે સિવાયના બીજા નારકે પરંપરપર્યાપ્તક છે. તે બન્નેને પહેલાના બે ભાંગા જાણવા.
શતક છવીશમાના ઉદ્દેશા ૮-૯ સમાપ્ત