________________
શતક ર ૬ : ઉદેશેઅનંતરે પપન્નક જીવે માટે
હે ગૌતમ! અનંતરો૫૫ન્નક નારક, નરભૂમિમાં તત્કાલ જ ઉપન્ન થયે હેય તે અનંતપપન્નક કહેવાય છે. તેમને પહેલાના બે ભાંગા જાણવા. આ નારકો અપર્યાપ્ત હેવાથી મિશ્રદષ્ટિ, મગ અને વચનગવાળા હોતા નથી. અસુરકુમારથી લઈ સ્વનિત દેવેની પણ અપર્યાપ્ત અવસ્થામાં જે પ્રથમ સમયમાં જ હોય છે તેમને પણ બે ભાંગા કહ્યાં છે. વિકલેન્દ્રિયાને વચનગને અભાવ છે. પંચેન્દ્રિય, તિર્યંચ, અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રદષ્ટિ, અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મનેયેગ અને વચનગ આ પાંચ પદે હોતા નથી. તેમજ અનંતરે પપત્રક મનુષ્યને વેશ્યા, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, સંપગ, અવેદક, અકષાયી, મનેગ, વચન અને અગિવ પદે હોતા નથી. નારકની જેમ વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેને મિશ્રદષ્ટિ, મનેયેગ તથા વચનગ હોતા નથી. એકેન્દ્રિય જીને બધાય પદમાં બે ભાંગ જાણવા.
જ રાતક છવીસમાન ઉદેશો જે સમાપ્ત કે