________________
શતક ૨૬મું ઉદ્દેશક-૧
૨૪૩ વેદનીય કર્મ માટે જાણવાનું કે અભયને માટે પહેલે ભાંગે એટલે કે તેઓએ પહેલા વેદનીય બાંધ્યું હતું, હવે બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે, ભવ્ય નિર્વાણ પામશે માટે બીજો ભાંગે તેરમે ગુણસ્થાનકે પણ વેદનીયને બંધ છે, માટે ત્રીજા ભાંગાને સંભવ નથી, જ્યારે અગી કેવળીને ચોથે ભાગે જાણ. લેશ્યાની વિદ્યમાનતામાં ત્રીજો ભાંગે નથી, વેશ્યારહિત અગીને ચે ભાંગે, તેરમે શુફલલેશ્યા હેવાથી શાતવેદનીયને બંધ છે -
“શાતા બાંધે કેવળ રે મિતા, તેરમે પણ ગુણઠ્ઠાણે.”
આદિની પાંચ લેશ્યાવાળાઓને અયોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી, માટે વેદનીય કર્મના અબંધક ન હોવાથી તેમને આદિના બે ભાંગા જાણવા. વેશ્યા રહિત જીવ શૈલેશી ગત કે સિદ્ધ હોય તે ચે ભાગે જાણ. આ પ્રમાણે આહારાદિ સંજ્ઞામાં આસક્તિ વિનાને સંસી, વેદ રહિત, અકષાયી તથા બને ઉપગવાળાઓને ત્રીજો ભાગ છેડી શેષ બીજા ત્રણ જાણવા.
અગીને છેલ્લે અને બીજા ને પહેલે તથા બીજે ભાંગે જાણ.
posite
શતક છવીસમાન ઉદેશે ૧લો સમાપ્ત