________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જાગૃત અને તે જે જે માર્ગાથી પાપકમાં આવતા હાય છે તે તે માર્ગોને થોડા થોડા કાળ માટે પણ રોકવાની ઇચ્છા કરે તે જીવનમાં કંઈ પણ વાંધા આવતા નથી. જૈનધર્મીમાં સવર અને સામાયિક ધર્માંની આચરણા એટલા માટે જ છે, જેથી ઘડી-બેઘડી પણ માનવ પેાતાના મન-ચક્ષુ-જીભ અને કાનને સયમિત કરે તે પાપમા`થી તેટલા સમય માટે બચી શકે છે.
૨૪૦
(૪) ચેાથા ભાંગામાં ક્ષીણુ માઠુકી આત્માએ છે. જેઓએ શક્તિસમ્પન્ન મેાહક ને પણ પેાતાની અનંત શક્તિવડે સમૂળ નાશ કર્યાં હોવાથી ભૂતકાળમાં પાપકમાં બાંધ્યા હાય પણ વર્તમાનકાળમાં તથા ભવિષ્યકાળમાં તેએના પાપમાર્ગો સ થા મધ થાય છે.
(ર) લેસ્યાદ્વાર :-લેશ્યાવાળા જીવાને ચારે ભાંગા જાણવા. કૃષ્ણ, નીલ, કાપેાત, તેજ અને પદ્મ અને પાંચ લેશ્યાઓના માલિકાને પહેલાના બે ભાંગા કહ્યાં છે, કેમકે તેઓ ઉપશમ કે ક્ષયભાવ મેળવી શકવા માટે સમર્થ હેાતા નથી. જ્યારે શુક્લલેશ્યાગત જીવને ચારે ભાંગા શકય બને છે, કેમકે તેમને ઉપશમ કે ક્ષયભાવની પ્રાપ્તિ સુલભ છે. લેશ્યારહિત માનવ વ માનકાળમાં પાપકમ ખાંધતા નથી અને ભવિષ્યમાં માંધશે નહીં.
(૩) પાક્ષિકદ્વાર :-૩૦ દિવસના મહિનામાં કૃષ્ણ અને શુલ નામના બે પક્ષેા (પખવાડીઆ) હાય છે.ચ'દ્રમાની કળાએ ઘટતી જાય અને રાત્રિ અંધકારમય અને તે કૃષ્ણપક્ષ છે અને જેમાં ચંદ્રની કળાએ ખીલતી જાય તે શુક્લપક્ષ છે, જેમાં રાત્રિ ઉજળી અને પ્રકાશવતી બનવા પામે છે. તેવી રીતે જીવાત્માઓમાં કેટલાક કૃષ્ણપાક્ષિક અને કેટલાક શુલપાક્ષિક હાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલા એટલે કે સંસાર