________________
૨૩૯
શતક ૨૬મું : ઉદ્દેશક-૧ નાટકશાળામાં જૂદા જૂદા નાટકને કરતાં ભવભ્રમણ કરી રહ્યાં છે; માટે કમમેલના તારતમ્યના કારણે જીવે પણ ચાર ભાગમાં વહેંચાઈ ગયા છે. પ્રશ્નોના જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે
(૧) ઉપરના ચાર ભાંગામાંથી પહેલા ભાંગામાં અભવ્ય જીને સમાવેશ થાય છે. કેમકે તેમના આત્મપ્રદેશમાં રહેલા મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી કષાયે કેઈ કાળે પણ ક્ષય પામતા નથી, દબાઈ જવાના નથી કે ઓછા થવાના નથી માટે તેઓએ ભૂતકાળમાં કર્મો બાંધ્યા છે, વર્તમાનકાળમાં બાંધી રહ્યાં છે અને ભવિષ્યકાળમાં પણ બાંધતા રહેશે.
(૨) બીજા ભાગમાં ક્ષપક અવસ્થાને પ્રાપ્ત થયેલા છે છે, જેઓએ સમ્યકત્વપૂર્વક, સગુરૂ અને સશાસ્ત્રના માધ્યમથી પિતાની અદમ્ય પુરૂષાર્થ શક્તિ વડે ભૂત અને વર્તમાનકાળમાં પાપ બાંધેલા હોવા છતાં પણ ભવિષ્યમાં તેઓ પાપકર્મોને અવરોધ કરવા માટે સમર્થ બને છે. આત્મામાં જ્યારે ક્ષક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે ત્યારે અનંતાનંત પાપકર્મોને ઉત્પાદક અને વર્ધક મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી આદિ કષાને સમૂળ નાશ થતાં ભવિષ્યમાં પાપબંધન કરવાની યેગ્યતા તેમની સમાપ્ત થાય છે.
(૩) ઉપશમક જીવેને ત્રીજો ભાગે જાણ. કેમકે સવિચારણ અને સમ્યજ્ઞાન પૂર્વકની શક્તિ તેમને પ્રાપ્ત થયેલી હોવાથી જેટલા કાળ પ્રમાણમાં ઉપશમની પ્રાપ્તિ થઈ હોય છે તેટલા સમયમાં તેઓના પાપકર્મો અટકી જાય છે. ભવિષ્યમાં યદ્યપિ પાપકર્મોને રોકવાની શક્તિ તેમની પાસે નથી તે પણ વર્તમાનકાળમાં પા૫ રેકવાની શક્તિ તેમને પ્રાપ્ત થયેલી હોવાથી પાપોને અવરોધ શક્ય બને છે. માનવ થોડો