________________
શતક ૨૫મુ' : ઉદ્દેશક-ટ
વાનું ગત્યન્તર શી રીતે થાય છે ?
હે પ્રભુ ! આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને એક ભવમાંથી બીજા ભવમાં કયા કારણે જવાનું થાય છે?
ર૩૧
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! અનાદિકાળથી પ્રવાહુબદ્ધ ચાલ્યા આવતાં જૈન શાસનમાં મારાથી પૂર્વ ઘણી ઘણી ચાવીસીએ થઈ ગઈઁ છે. આવા જૈન શાસનમાં, રિશ્વત, લાંચ કે વ્યક્તિ વિશેષની શરમને અભાવ હેાવાથી ભવાંતર કરવામાં કઈ પણ ઈશ્વરની, અવત્તારીની કે કેાઈના શાપ કે આશીર્વાદની આવશ્યકતા મુદ્દલ રહેતી નથી; કેમકે નિરંજન– નિરાકાર શુદ્ધ સ્વરૂપી, ઇશ્વર, પરમાત્માને સ ંસારના સ ંચાલનમાં દખર કરવા દેવી કે ઇશ્વર પેાતે દખલગિરિ કરતા હાય તેમ માનવું તે ઇશ્વરીય તત્ત્વનું ઘેરાતિ ઘેર અપમાન છે, ક્રૂર મશ્કરી છે. અને તેમ થતાં ઇશ્વરીય તત્ત્વની ક્રૂર મશ્કરીના કારણે સંસારમાં માંસાહાર, શરાબપાન, ભાંગ, ગાંજો, અફીણ આદિના પાપા-દુČસના ઇશ્વરના નામે, કે તેમના કથિત શાસ્ત્રોને નામે પ્રચલિત થયા છે–વધ્યા છે, વિષ્ણુની રાસલીલાના અનુકરણ રૂપે, ધર્મના નામે ર ંગરાગ અને સ્રીએ સાથે નાચવાનું, કૂદવાનું તથા રાસડા−ગરખાં ગાવાનુ' વધ્યુ અને શંકરના નામે ભાંગ-ગાંજો, ચલમ કે હાકા ાદિના અનિવર્તિત વ્યસના વધ્યા, અને માનવ સમાજના પિડિતાએ તેના પર ધની મહેાર ( છાપ ) મારી દીધી, પછી તેા ભગવાન નામે ચડાવી દીધેલા શાસ્ત્રોમાં શિકારકમ, જાગારકમ, વેશ્યાગમન, માંસલેશન જેવા માનવતાને બગાડનારા પાપકર્મો વધ્યા અને માનવ સમાજે ધર્મના નામે તેના સ્વીકાર કર્યાં છે. આ બધા કયે। નિર ંજન-નિરાકાર ઇશ્વરના શી રીતે હેાઇ શકે ? ઉપર પ્રમાણેની પરિસ્થિતિમાં એક ભવને ત્યાગ કરી