________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામે કરી લીધા પછી જ્યારે આયુષ્યકર્મને અંત નજીક આવે છે ત્યારે મર્દોન્મત હાથીના દંતશૂળવડે આકુળ-વ્યાકુળ. બની સારી રીતે ઉશ્કેરાયેલે સિંહ કુદકા મારીને હાથીનું ગંડસ્થળ જે રીતે ચીરી નાખે છે તેવી રીતે અનંતકાળથી કર્મરૂપી હાથીથી સંસારના ચકરાવે ચડેલે માનવ જ્યારે તેના સકંજામાંથી છુટવા માગે છે ત્યારે શરીરના સ્થળ અને તથા મન-વચનના સ્થળ અને સૂક્ષમ રોગને સર્વથા સમાપ્ત કરે છે.
(૪) ભુપતક્રિયા નિવૃત્તિ -તેરમા ગુણસ્થાનકના અંતે થનારા છેલલા ચૌદમા ગુણસ્થાનકની મર્યાદા કેવળ પાંચ હિQ અક્ષરે બેલાય તેટલી જ છે. તેટલા સમયમાં જ શેષ રહેલા સૂક્ષ્મ કાયયેગને પણ અન્ન કરવા માટે પૂર્ણ તૈયારી કરી ચૂકેલા મહાપુરુષે પિતાના આત્માની સ્થિતિને “શૈલેશ’ એટલે મેરૂ પર્વત જેવી સ્થિર અને નિશ્ચલ બનાવે છે. મેટા મોટા વાવાઝેડાથી કદાચ નાના ભુલક પર્વતને વધે આવતું હશે પણ “ઉ મરાઃ રિવરં ત્રિરં ” મેરૂ પર્વતને ચલાયમાન થતાં કેઈએ સાંભળ્યું છે? તેવી રીતે આત્મા શૈલેશીકરણ એટલે મેરૂ પર્વતના જેવી સ્થિરતાનું અનુકરણ કરતા પાંચ હસ્વાક્ષર બેલાય તેટલા સમયમાં જ સૂક્ષ્મ કાયને વિચછેદ કરી અગી ગુણસ્થાનક પ્રાપ્ત કરી સિદ્ધશિલામાં વાસ કરે છે, એટલે કે અઘાતી કર્મોને છેદ કરીને શરીરમુક્ત બને છે. આ પ્રમાણે આત્યંતર તપને ધ્યાનભેદ પૂર્ણ કર્યો. વ્યુત્સર્ગ નામે આવ્યંતર તપ એટલે શું?
જવાબમાં ભગવંતે કહ્યું કે વ્યુત્સર્ગ એટલે ત્યાગ, અનાદિકાળથી ભગ્ય પદાર્થો પ્રત્યે જે મેહ-માયા બંધાયેલી છે તેને ત્યાગ કરે, એટલે કે તેના ભેગવટાની આસક્તિ કે