________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઓછા એક લાખ પૂર્વ સુધી જ વિહેરે છે. ૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણકાર કરતાં જે સંખ્યા આવે તેને ફરીથી એક કડથી ગુણતાં જે આંક આવે તે પૂર્વકેટિ કહેવાય છે. અને
એક લાખથી ગુણતા એક લાખ પૂર્વવર્ષ કહેવાય છે. સારાંશ કે સામાન્ય કેવળીઓની કેવળજ્ઞાનની સ્થિતિ લાખ પૂર્વની જ હેય છે, ત્યારે જ તે અષભદેવ પરમાત્મા ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં અને આયુષ્યના એક લાખ પૂર્વ શેષ રહ્યા ત્યારે સંયમ સ્વીકાર્યો છે. આ પ્રમાણે સીમંધરસ્વામી માટે જાણવું.
અતિશયેનું વર્ણન આગળ કરાશે.
(૩) સુક્ષ્મ કિયા અપ્રતિપાતી શુકુલ દયાન :-- તેરમે ગુણઠાણે કેવળી ભગવંતેને માટે જ નિયત છે. જ્યારે આયુષ્યકર્મ અન્તર્મુહર્ત શેષ રહે અને કેવી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ ચૂક્યા હોય ત્યારે મન, વચન અને કાયાની સ્થળ ક્રિયાઓને અવરોધ કરવા માટે આ ધ્યાનની પરમાવશ્યકતા છે, કારણ કે ત્રણે ગેને આત્મા સાથે અનાદિકાળને સંબંધ રહેલે છે, તેને ધ્યાન વિશેષની પ્રક્રિયા વડે તેડ્યા વિના મુક્તિની પ્રાપ્તિ સુલભ બનતી નથી અને તે આધ્યાત્મિક વિકાસની ચરમ સીમા પ્રાપ્ત થયા વિના કેઈ કાળે તૂટે તેમ નથી. કેવળજ્ઞાનને મેળવવા માટે જેમ ઘાતી કમેને ક્ષય અનિવાર્ય છે, તેમ મુક્તિના મહેલમાં જવા માટે મન, વચન તથા કાયાની સૂફમ કે સ્થૂળ ક્રિયાઓને અવરોધ તેરમા ગુરુસ્થાકના અંતે થાય છે. તેની પ્રક્રિયા નીચે પ્રમાણે જાણવી.
કેવળી ભગવંત સહુ પહેલા પોતાના સૂત્મકાય વેગમાં સ્થિર થઈને સૌથી પહેલા મન અને વચનની સ્થૂળતાને નિષેધ