________________
૨૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
(૨) વ્યંજન એટલે શ્રુતજ્ઞાન છે, જેનાથી અથ વિશેષની અભિવ્યક્તિ થાય, તેવા એક શ્રુતવાકયમાંથી ખીજામાં અને ખીજામાંથી ત્રીજામાં જેએ પલટાઇ જાય તેને વ્યંજન સંક્રાંતિ કહેવાય છે.
(૩) યાગ એટલે મન-વચન અને કાયાના ત્રણે યાગમાં જે પલટાતા રહે તે યાગની સંક્રાંતિના કારણે ખને છે.
ઉપર્યુક્ત ત્રણે કારણેાથી સપૃથક્ક્ત્વ, વિતક ત્ત્વ (શ્રુતજ્ઞાન) અને વિચારત્વ (સ’ક્રાંતિ-પરિવતના). આ ત્રણે વિષયનું' ધ્યાન તે પહેલુ ધ્યાન છે, જે ચૌદ પૂના જ્ઞાતાને જ હાય છે, નહીં કે આચારાંગાદિના જ્ઞાતાને ચૌદ પૂર્ણાંના અભાવમાં શુક્લધ્યાન નથી અને તેના અભાવમાં કેવળજ્ઞાન નથી. આ શાસ્ત્રપ્રમાણ સિદ્ધ વસ્તુ હાવા છતાં પણ મરૂદેવી માતા કે મારૂષમાતુષ ( માતુષ મુનિ ) આદિ મહામાનવા કેવળજ્ઞાનને મેળવી શકયા છે. તેઓ શુક્લધ્યાનના આધારે નહીં પણ ધમ ધ્યાનની ઉત્કૃષ્ટતમ મારાધનાના આધારે સમજવુ', કેમકે તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા હતાંજ નહીં.
(મરૂદેવી માતા ગૃહસ્થ હોવાના કારણે ચૌદ પૂર્વના જ્ઞાનના પ્રશ્ન રહેતો નથી અને માતુષ મુનિને અક્ષરજ્ઞાન પણ આવડતું ન હતુ. તે દીવા જેવુ સ્પષ્ટ છે.)
(૨) એકવ વિતક :-મેહુકમ ક્ષીણ થઈ જવાથી ખારમે ગુણસ્થાનકે વતતા ક્ષપકશ્રેણીએ આરૂઢ થયેલા મુનિને આ ધ્યાન હાય છે અને તે પણ ત્રણ ચેગમાંથી કેવળ એક જ યેાગમાં વતં તા હૈાય ત્યારે. આ ધ્યાનમાં નિસ્પંદનતા ( સ્થિરતા ) વધી ગયેલી હાવાથી અર્થ વ્યંજન અને ચેાગની સંક્રાંતિના સભવ નથી, તથા ખારમા ગુરુસ્થાનકના અંતે માહનીય કમ