________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૨૩
(૧) પૃથક્” વિતર્ક વિચાર:–મન, વચન અને કાયાના ત્રણે ચેગેાના માલીક જે અગ્યારમે ગુણસ્થાનકે બિરાજ માન હેાય તેમને જ આ ધ્યાન હેાય છે. પરન્તુ તે ગુણસ્થાનક અચરમ શરીરી ઉપશમ શ્રેણીવાળાને માટે પતનસ્વભાવી પણ હાય છે, જેથી જેએ આ ભવે જ મેક્ષ મેળવવાને પૂર્ણ લાયકાતવાળા હાય છે તેએ યદ્યપિ પ્રારંભમાં ઉપશમ પદ્ધતિએ આગળ વધ્યા અને અગ્યારમા ગુણસ્થાનકથી પડ્યાં. પણ હાથીના ગડસ્થળને ભેદવા માટે પૂર્ણ સમથ તે મહાપુરુષા આમે ગુણસ્થાનકે પહેાંચી પાછા કમર કસીને કમ રૂપી હાથીના ગડસ્થળને ભેદવાને માટે ક્ષપકશ્રેણીએ આગળ વધે છે અને જ્યાં સુધી આ ત્રણે ચેાગેાની વિદ્યમાનતા છે ત્યાં સુધી તેએ શુક્લધ્યાનના પ્રથમ ભેદે જ રહે છે, કેમકે આગળ વધી શકવાને માટે હજી પૂર્ણ તૈયારી કરવા જેટલી સમતા મેળવી શકચા નથી. પિ કામ ણુ શરીરના સશક્ત વિકારો લગભગ સમાપ્ત થઈ ગયા હોવાથી ત્રણે યાગમાં રહેલી અને પાષાયેલી પાપાત્પાદકતા સથા નષ્ટ થઇ ચૂકી હેાય છે. તાપણુ ગુ માણસ કોઈ કાળે સજ્જન કે મહાજન બની શકતા નથી. માટે જ તેઓ વિતક અને વિચાર સહિત હાવાથી અથ ન્ય.. જન અને યેાગમાં પૂર્ણરૂપે નિસ્જદન રહી શકતા નથી.
( ૧ ) અ -એટલે ધ્યાનના વિષયભૂત જે ધ્યેય હોય છે તે અથ કહેવાય છે, અને તે વ્યાત્મક તથા પર્યાયાત્મક જ હાય છે. કર્મોના સમૂળ નાશ કરવા માટે તથા કેત્રળજ્ઞાનને પ્રાપ્ત કરવાની ચરમ સીમાએ પહેાંચી જવા માટે પૂર્ણરૂપે સમથ અનેલા હોવા છતાં પણ નિષ્કપનતાના અભાવે એક દ્રવ્યના ધ્યાનમાંથી બીજા દ્રવ્યના ધ્યાનમાં અને એક પર્યાયના ચિંતવનમાંથી મીા પર્યાયના ચિંતવનમાં પલટાઈ જતાં વાર લાગતી નથી, તેને અ સંક્રાંતિ કહેવાય છે.