________________
૨૧૫
શતક ૨૫મુંઃ ઉદ્દેશક-૭ અમૃતસિદ્ધિ યોગ, રવિ એગ કે મૃત્યુ-યમઘંટ યોગ આદિની પરવા કર્યા વિના જ ગમે ત્યારે પધારી શકવા માટે પૂર્ણ સમર્થ છે. પછી ચાહે તમે સ્ત્રીના સહવાસમાં હે, નેટોના બંડલની વચ્ચે બેઠેલા હે, હીરા-મોતીના ડાબલાઓ બનેબાજુ પડ્યા હોય, મિત્રની સાથે ગપામાં બેઠેલા હે કે બીજાઓની ભાંજગડમાં રચ્યા પચ્યા હો તે પણ યમરાજની સવારીને રોકવા માટે કઈ પણ સમર્થ નથી. . (૪) સંસારાનુપ્રેક્ષા –સંસારની ચારે ગતિઓમાં વારંવાર પરિભ્રમણ કરવાનું કારણ શું? મનુષ્યભવના આંટા બેકાર શા કારણે જાય છે? આ વિચાર કરવાથી સંસારની અગાધતા, ભયંકરતા, ચારે ગતિઓના દુઃખો આદિનું કારણ ખ્યાલમાં આવશે, જેનાથી સંસારની ત્યાજ્યતા સમજાશે અને આત્મા-મન-બુદ્ધિ જૈનત્વને મેળવવાની ઝંખના કરશે. ત્રણે ધ્યાનના માલિક કોણ કોણ?
ધ્યાન શબ્દની ઉત્પત્તિ “ચ્ચે ચિન્તાયામ્' ધાતુથી થઈ હોવાથી ધ્યાન એટલે વિચારધારા-માનસિક વિચાર જે સંસી જેને સ્પષ્ટ તથા અસંસી જીવેને અસ્પષ્ટ હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેતાં અનંતાનંત જીવાત્માઓને સત્તામાં રહેલા અનંતાનંત કર્મોની વર્ગણામાં અનંતાનુબંધી કષા તથા મિથ્યાત્વ મેહનીય કર્મને ઉપશમ કે ક્ષયપશમ કેઈ કાળે થયેલ હેતે નથી, તે કારણે તેમના માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોમાં દુષ્યનની માત્રા વધારે પડતી હોવાથી તેમની પાસે તે દુષ્યનને કંટ્રોલમાં લાવવાની શક્તિ હતી નથી તથા તેમને ધ્યાનની વ્યુત્પત્તિ કે સમજણ સમ્યફ ન હોવાના કારણે તેમનું પ્રાણાયામાદિ ધ્યાન પાપોથી મુક્ત પણ કરાવી