________________
શતક ૨૫મું : ઉદ્દેશક-છ
૨૧૧
પ્રદેશે! શકશે જ્યારે તેટલા જ વજનનુ' સોનુ થાડા પ્રદેશામાં સમાઈ જશે અને પારા તેના કરતાં પણ ઓછા પ્રદેશામાં સમાઈ જશે. વજન બધાએનુ એક સમાન હાવા છતાં સૌના પ્રદેશા જુદા જુદા છે, તેવી રીતે કર્માંના પ્રદેશે પણ જાણવા.
નિશ એટલે આત્મપ્રદેશ સાથે મિશ્રિત થયેલા શુભાશુભ કર્મોને બાળી નાખે, ખસેડી નાખે તેને નિર્જરા કહેવાય છે. સ'વર તત્વ કેવળ તે તે કર્માંના માને જ અવ રાધે છે. જ્યારે નિર્જરા સત્તામાં પડેલા કર્મને સાફ્ કરવાનુ કામ કરે છે. ખાળવાનુ કામ અગ્નિનુ' છે, પાણીનું નથી. તેવી રીતે ખાર પ્રકારની તપશ્ચર્યાને અગ્નિની ઉપમા અપાય છે જે કર્મને બાળીને ખાખ કરે છે.
માક્ષ :-નિર્જરા તત્વથી જ્યારે પુણ્ય અને પાપના સ’પૂર્ણ કર્મો ધાવાઇ જાય અને તેમને એક પણ પરમાણુ આત્મા સાથે ન રહે ત્યારે જીવાત્મા સંસારથી મુક્ત થઇને માક્ષને મેળવનારો બને છે, ઉપર પ્રમાણેના નવે તત્ત્વાને શ્રદ્ધાથી માને તથા પાપ, આશ્રવ, મધ અને અજીવના ત્યાગ કરી પુણ્ય તથા સંવર નિરાના સ્વીકાર નિસગ રુચિને આભારી છે. કરવાની રૂચિને નિસ રૂચી કહેવાય છે.
(
(૩) સૂત્રરુચિ :-પર જીવાની દયા :-પર જીવાની દયા પાળવા, તેમને અભયદાન દેવાં, પરોપકારાદિ તત્ત્વાને આત્મસાત્ કરવાં તેમજ પેાતાના આત્માને વિકાસ થાય તે માટે જૈન સૂત્રમાં કયો વિધિ છે? જે સૂત્રથી આત્માના સત્ય, સદાચાર અને સયમ ધમ સચવાય તેવા જૈનાગમના સૂત્રને જાણવાની, ભણવાની, ભણેલા કે જાણેલાને જીવનમાં ઉતારવાની રૂચિને સૂત્રરુચિ કહેવાય છે.