________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-છ
૨૦૯
પણ જડ છે, માટે તેમાં ડાસ અને વૃદ્ધિ થાય છે. તેવી રીતે મન પણ જડ છે.
સારા
પુણ્ય તત્ત્વ પણ જડ છે, આત્મામાં જ્યારે સટ્ટબુદ્ધિ આવે છે અને સદ્વિવેકને ીવડો પ્રકાશિત થાય છે ત્યારે આત્મા પોતે જ પુણ્યના કામે કરે છે અને તે કર્માં આત્માના પ્રદેશે સાથે એકરસ થઇને, તેના ઉયકાળમાં જીવ એટલે મનગમતા શબ્દો, રૂપો, ગધા અને સ્પર્ધાને મેળવે છે. તેમજ હાટ હવેલી, પુત્ર પરિવાર તેને સારા મળે છે. જે કાર્યો કરવાથી જીવને આનંદ થાય, પ્રસન્નતા થાય, તેને પુછ્ય કાર્યો કહેવાય છે.
પાપ તત્ત્વ પણ જડ છે. આત્મા જ્યારે દુર્બુદ્ધિના માલીક બને છે ત્યારે વિવેકના દીવડા બુઝાઈ જતાં, હિંસાજૂઠ-ચારી, પરસ્ત્રીગમન- શરાબપાન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વના નશામાં બેભાન બનીને પાપકાર્યાં કરે છે અને તે કર્માના જ્યારે ઉદયકાળ આવે છે ત્યારે નીચ જાતિમાં, ગદા ખાનદાનમાં જન્મે છે અને અણુગમતા શબ્દો, રૂપા, રસા અને બાને મેળવીને દુઃખ-શાકસ’તાપ, આક્રંદન, પરિતાપ આદિને ભગવે છે. જે કાર્યા કરવાથી માણસને દુ:ખ થાય, પસ્તાવુ પડે, રાવાનુ થાય તે પાપ કાર્યોં છે. મતલબ કે આત્મા પાતે જ પાપકર્માં કરે છે અને ભાગવે છે.
શ
આશ્રવ એટલે પુણ્ય અને પાપ કા વડે આત્મા જે કર્માને બાંધે છે તે આશ્રવ છે. પાંચ ઇન્દ્રિય, ચાર કષાયે, ત્રણ ચેાગા વડે જીવ આશ્રવના માલીક બને છે અને અશુભ