________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
૨૦૮
અત્ય'ત દુ ́ભ છે, તે કારણે સૂત્રકારે લક્ષણા સૂચવ્યા છે તે આ પ્રમાણે છે.
( ૧ ) આજ્ઞારુચિ :-જે ભાગ્યશાળીઓને સ્વાભાવિક રીતે કે ગુરુના ઉપદેશ વડે કે સ્વાધ્યાય વડે અરિહંત પરમાત્માએ ની આજ્ઞાને માનવામાં અને તે પ્રમાણે જીવનનું ઘડતર કરવામાં રુચિ-પ્રેમ આસકિત અને શ્રદ્ધા હોય તે ધમ ધ્યાનનુ પહેલું લક્ષણ છે.
( ૨ ) નિસગ'રુચિ :-નિસગ એટલે સ્વભાવ, પેાતાના આત્મસ્વભાવથી પાપકર્માંને મર્યાદિત કરવા માટે શ્રાવકના ખાર ત્રતા અથવા તેમના સપૂર્ણ ત્યાગ કરવા માટે પાંચ મહાવ્રત સ્વીકાર કરીને સંસારની માહ-માયામાંથી પેાતાના આત્માને અચાવવાની ભાવના થાય, અથવા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, ખંધ, નિર્જરા અને મેાક્ષ આ નવ તત્ત્વા છે તેવી શ્રદ્ધાને નિસ રુચિ કહેવાય છે.
શરીરરૂપી ભાડાના મકાનમાં જીવ છે, જે ચૈતન્ય સ્વરૂપી, અજર, અમર છે તથા તેને કોઈ જાત નથી, ભાત નથી એટલે કે જીવ આસવાળ નથી, પારવાલ નથી, વીસા કે દશાશ્રીમાળી નથી. કાળેા નથી, ધાળા નથી, ઠીંગણા નથી કે લાંબા નથી, પુરુષ કે સ્ત્રી નથી, તે અનંત શક્તિના માલિક જીવાત્મા કહેવાય છે.
આત્મા જેમાં રહેલા છે તે શરીર અજીવ હાવાથી જડ છે. પુદ્ગલાનું બનેલું હેાવાથી પૌદ્ગલિક છે, માટે આસવાલ, પેારવાલ, મારવાડી, ગુજરાતી આદિના વિશેષણા શરીરના છે. શરીર માતાની કુક્ષિમાં બંધાય છે માટે જન્મે છે અને મરે છે; માટે શરીરને મરણ છે. શરીર સાથે લાગેલી પાંચ ઇન્દ્રિયા