________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૯૭
સિનેમા, મેાજશાખ માટે ભમવુ'−રખડવું' કે કયાંય લડાઈઝઘડા કે ભાંજગડ હાય અથવા પરસ્ત્રીઓની ચર્ચા વિચારણા કે તેમના સહવાસની જગ્યા હાય તેવા સ્થળે તેમના પગ અને મન સદૈવ તૈયાર હાય છે, પર`તુ સમાજની સેવા હાય, દીન દુઃખી માટે ફંડફાળા કરવા થોડા સમય દેવા પડે કે વિધવા બહેનેાના સંરક્ષણ માટે ગજવામાંથી કઈક આપવું પડે તેવી એકેય પ્રવૃત્તિમાં તેમને રસ નથી, મુનિરાજોની સેવા, તેમના હાથ-પગ દબાવવા કે ખામ ચાળવા હાય તા તેમાં આ ભાઈને જરાય રસ નથી. પરંતુ પચાની જાજમ ઉપર મુનિરાજોની ચર્ચા, તેમના માટે કાયદા કાનુનાની દલીલા કરવી હોય તેમાં ઘરના ધંધા છોડીને પણ પાંચાત કરવામાં પૂરેપૂરો રસીયા હાય છે.
(૩) અજ્ઞાન દોષ :–તમામ શાસ્ત્રકારોએ અજ્ઞાનને મહાપાપ કહ્યું છે, કેમકે અઢારે પાપસ્થાનકોની પ્રવૃત્તિ કરાવનાર અજ્ઞાન છે. આમાં એટલી બધી શક્તિ છે કે માનવ કદાગ્રહી, મૂઢાગ્રહી અને પાકા જીદ્દી બનીને સમાજમાં કલેશ-ક કાસ ઉભા કરાવીને સત્ર એક બીજાને વૈરવાળા કરી દે છે.
(૪) આમરણાંત દોષ :-મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ અમુક માનવા પાપના ધંધા, ખાટા વ્યાપારા, કોટ કચેરીના કાવા દાવા, પરસ્ત્રીએના સહવાસ આદિ કાર્યાં છેડી શકતા નથી, ખીજાએને પણ છોડવા દેતા નથી. રૌદ્ર ધ્યાન સમાપ્ત.
( ૩ ) ધમ ધ્યાન –પ્રતિદિવસ ધાવાતાં વસ્ત્રાને ઉજળા કરવામાં વધારે પરિશ્રમ પડતા નથી, પરન્તુ હલવાઇ, ઘાંચી આદિના મેલાદાટ વાને ઉજળા કરવા અત્ય'ત કષ્ટસાધ્ય છે, તેવી રીતે આત્મ વસ્ત્ર પર, લાખા, કરાડી કે સખ્યાત ભવેથી