________________
૧૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લાગેલી પાપકર્મની ધૂળને ખંખેરવા માટે દેવ-ગુરુ અને ધર્મની આરાધના સિવાય બીજો એકેય માર્ગ નથી. લૌકિક અને લેકેત્તર રૂપે દેવના બે ભેદ છે. નાગકુમાર, બ્રહ્મદેવ, અસુર, રાક્ષસ, ગન્ધર્વ, કિન્નર, ભૂત, વ્યંતર, સૂર્ય, ચન્દ્ર, ગૃહ, નક્ષત્ર, તારા, ઘંટાકર્ણ મણિભદ્ર અને ભેરૂજી આદિ અસંખ્યાત દેવ તથા પદ્માવતી, ચકેશ્વરી, અંબા, ચામુંડા, કાળી, મહાકાળી, કાલિકા, સીતલા, બહુચરા, ભવાની આદિ દેવીઓ લૌકીક દેવદેવીઓ છે. સ્ત્રો મવાઃ શ્રીf : આ ન્યાયે તેમને પણ જન્મમરણના ચોરાશી ફેરા છે, ભવભવાંતરમાં રખડ પટ્ટી છે, આ દેવે કઈ પણ માનવના પાપોને, નાશ કરવા માટે અસમર્થ છે. માટે આત્મકલ્યાણને માટે આ દેવે આપણું ઉદ્ધારક બની શકતા નથી. જ્યારે લોકોત્તર દેવે તનયાવાત માય એટલે કે કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, માયા આદિ જીવનના અંતરંગ શત્રુઓને સર્વથા નિર્મૂળ કરેલા હેઈને કેવળજ્ઞાનના માલિક બનીને સિદ્ધશિલાને પ્રાપ્ત થયેલા છે. આ કારણે જ લકત્તર અરિહંત પરમાત્માએ જ માનવને પિતપતાની યેગ્યતા પ્રમાણે કર્મપિંજરામાંથી મુક્ત કરાવી શકે છે.
પંચ મહાવ્રતના પાલક, એકેન્દ્રિયાદિ જીવ માત્રના રક્ષક, મન-વચન તથા કાયાથી સંસારની પ્રપંચલીલાને સંયમિત કરનાર, સમિતિ ગુપ્તિ ધર્મને ધારક, મુનિરાજે જીવને ધર્મ સમજાવી શકે છે અને પલાળી શકે છે. તેમજ દયાથી પરિપૂર્ણ–અહિંસા-સંયમ અને તપમય જૈન ધર્મ જ વિષય કષાયને મર્યાદિત કરાવવામાં આરાધક માત્રને કર્મોથી છુટકાર આપવામાં સમર્થ છે. આ કારણે ઉપર પ્રમાણેના દેવ, ગુરુ અને ધર્મની સેવના જ માનવને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી