________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૮૭
આ પ્રમાણે હોય છે. દેખ બેટા ! ' તૂ' મારા સુપાત્ર પુત્ર હાય તે। મહાવીરસ્વામીના સમવસરણમાં પગ મૂકીશ નહીં, તેમની વાણી સાંભળીશ નહીં. કેમકે મહાવીર એટલે આપણી ખાનદાનીને પાકો દુશ્મન.
""
“ અરે કાન્તિ ! છેલ્લી મારી વાત સાંભળી લે, મારા મર્યા પછી બીજો વકીલ કરજે અને તારા કાકાને કારાવાસ ભેગા કરીને જંપશે. તેના ઘરનું પાણી પણ પીવાનું રાખીશ નહી.
22
“ મરીને નરકમાં જાઉં તે ભલે જાઉં નરક મને કબુલ, કબુલ, કબુલ સાતવાર કબુલ પણ તારા તેા ટાંટીયા કાપ્યા વિના નહીં રહે ૐ...” ઈત્યાદિ આપણા જીવનના અસખ્ય પ્રસ ંગાથી આપણે જાણી શકીએ છીએ કે રૌદ્રધ્યાન કેટલું ભયકર છે.
( ૨ ) મૃષાનુબંધી :–મૃષા–હિંસક, ઘાતક ઇર્ષ્યામય, દ્વેષપૂર્ણ , કઠોર, અનુયાત્મક, દ્રોહુમયી—ભાષાવ્યવહારવડે પેાતાના આત્માને નરકગતિ સાથે અનુબંધ કરાવે તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. મૃષા એટલે જૂઠાણું. નરકમાં જવાની લાયકાતવાળાએના જીવન, ખાનપાન, વ્યાપાર, વ્યવહાર તથા લેવડદેવડ આદિ મૃષાવાદપૂર્ણ જ હાય છે, માટે કહેવાયુ' છે કેઃ
66
જૂઠ હી લેના, જાઇ હી દેના, જૂઠ હી ભેજન જાઠ ચલેના; એલ હી મધુર વચન જિમ મારા, ખાઇ મહાદિ હૃદય કઠોરા. ” ( તુલસીદાસ ) મૃષાવદીઓના જીવન મયૂર જેવા હાય છે, જે બહારથી મીઠા સુંદર લાગે તેવા અને પ્રસંગ આવે કાતીલ ઝેર જેવા હાય છે. શકુન શાસ્ત્રી કહે છે કે નાચતા માર સામે મળે ત લક્ષ્મી, સુખ, શાંતિને આપનાર બને છે. પણુ....પણ....ભૂલવું