________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
૧૮૬
( ૨ ) રૌદ્રમતિ^રાઘ્યવસાય: (શ. ચૂ. ૧૪)
હિંસા, જૂઠ, ચેરી, બદમાશી અને દ્રબ્યાપાનમાં ગળેડુખ હાવાના કારણે માણસના અધ્યવસાયે સદૈવ ક્રૂર, અભદ્ર અને પાપીષ્ઠ બને છે તે રૌદ્રધ્યાનને આભારી છે.
( ૪ ) સીપળાજારતા રૌદ્ર (નાતા. ૯૭)
સંસારની માહમાયામાં હુદ વિનાના મસ્તાન બનીને કામદેવની તથા પરિગ્રહની ઉપાસના જ જેને પ્યારી છે, તે માનવના મન, બુદ્ધિ, ઇન્દ્રિયા, ખાનપાન, રહેણીકરણી અને ભાષા વ્યવહાર અતીવ ભીષણ બનવા પામે છે એટલે કે ખીજાએ ને ભયકર લાગે તેવી તેની પ્રવૃત્તિ બને છે તે રૌદ્રધ્યાન છે. હવે ભગવતી સૂત્રાનુસારે રૌદ્રધ્યાન કાને કહેવાય તે જોઇએ. જેના ચાર ભેદ છે.
(૧) હિંસાનુખશ્રી :-જે હિંસાત્મક ક્રિયાથી આત્મા પાપ કમાંથી બંધાય તે હિંસાનુખ ધી છે. ભવભવાંતરના ક્રૂર અધ્યવસાયેા વડે હજારો-લાખા અને કરોડો જીવા સાથે વૈરપૂર્વકનુ ઋણાનુખ ધન જ્યારે આ ભવમાં ઉદયમાં આવે છે ત્યારે માનવનું જીવન ખીજા જીવાના ઘાતન, તાડન, મારણ, પીડન આદિની વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓના સસ્કારોથી વિકૃત બને છે અને સૌની સાથે વેરઝેર વધારે છે, મારફાડ આદિ પણ કરે છે. સારાંશ કે આવા માણસા પરદ્રોહાત્મક હાવાના કારણે પ્રત્યેક પ્રસ’ગમાં પોતાના સ્વાર્થ સિવાય પીજી ગણિત તેમની પાસે હેતું નથી સ્વાથી જીવન જ હિંસક હાવાથી રૌદ્રધ્યાનમાં મગ્ન બનીને નરક ગતિના અતિથિ બને છે. આ ધ્યાનના માલીકે જ્યારે મૃત્યુશય્યા પર પડ્યાં હોય છે ત્યારે તેમની ભાષા તમે કોઈ દિવસે સાંભળી છે ? તેઓને બકવાસ