________________
૧૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આતંદયાનના ચાર લક્ષણે –ભગવતી સૂત્રકારે આર્તધ્યાનથી ગ્રસ્ત બનેલા માનવને ઓળખવા માટે ચારની સંખ્યામાં લક્ષણો પણ બતાવી આપ્યા છે, તે આ પ્રમાણે -
(૧) કર્મ સંગે ઈશ્વ વસ્તી વિગ, અનિષ્ટને સંગ અને પિતે મેહમાયામાં મસ્ત બનીને ભેગવેલા, ભેગવાતા ભેગવિલાસને ભેગવવા માટે તૈયાર કરેલી વ્યક્તિને અતર ય જ્યારે નડે છે ત્યારે તે ભાઈના દેદાર જેવા જેવા થઈ જાય છે. તેઓ જોર જોરથી રડે છે. ખાવા-પીવા અને બોલવામાં ચલચિત્ત હોય છે. વારંવાર નિસાસા નાખતા મને મન બોલતા હેય છે અથવા વિયેગાવસ્થા જ્યારે બેમર્યાદ બને છે ત્યારે જોર જોરથી પણ બોલતા કહે છે કે હે પ્રભે ! મને સુખી બનાવજે. મારા અંતરાને હટાવી લેજે. મારું ધન અને કામ કાયમ રહે તે માટે મારા પર દયા કરજે અથવા મારી જુવાની કાયમ રાખજે ઈત્યાદિ માટે વારંવાર આકંદન અને રેવાનું થાય તે સમજી લેજો કે આર્તધ્યાનનું લક્ષણ છે.
(૨) પિતાના દુઃખને માટે વારંવાર શેક સંતાપ કરે, ગ્લાનિગ્લાનિને અનુભવ કરે, હાથપીટ કરવી, બરાડા પાડીને વાતે કરવી ઈત્યાદિ લક્ષણે આર્તધ્યાનના સમજવા.
(૩) વાતે વાતે આંખમાંથી આંસુ ટપકાવવા, લમણે હાથ દઈને મડદાલ થઈને બેસવાનાં, તે આર્તધ્યાનનું ત્રીજું લક્ષણ છે.
(૪) અને વારંવાર, એકલા પડે ત્યારે કે પોતાના મિત્ર પાસે પિતાનાથી ભગવાયેલાના, લેગવેલી મધુર રજનીઓના, માણેલી મીઠી મધુરી રાત્રિઓના, જીભને વશ થઈ હોટલેના રસાસ્વાદને, પૈસાની ગરમીમાં ભક્ષ્યાભને ખ્યાલ કર્યા