________________
૧૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સર્જંગ્રહ
ચતુર્વિધ સ`ઘ, સમાન સમાચારી. આ પ્રમાણે દસે પ્રકારના મુનિઓની સેવા કરવી. વૈયાવચ્ચને બીજો અર્થ છે તેમના ઉપર કોઇક સમયે રાગાદિની, શત્રુ તરફથી, મિથ્યાત્વી તરફની આપત્તિ આવી પડે ત્યારે સપૂર્ણ શક્તિ લગાડીને તેમને આપત્તિ મુક્ત કરવા તે વૈયાવચ્ચ છે. આચાર્યં સમાહિત હશે તે સંઘનું સ ંચાલન સારી રીતે કરી શકશે. ઉપાધ્યાયે ચિંતામુક્ત હશે તે સંઘને તથા મુનિઓને ઉત્તમ સ્વાધ્યાયના લાભ મળશે. સ્થવિરા ય િ સારી રીતે ઉપરિત હશે તે નૂતન મુનિ સ્થિર રહેવા પામશે તેમ જ આરાધકાને પેાતાની આરાધનામાં એકાગ્રતા સધાશે. તપસ્વીએ દિ ખુશમિજાજમાં હશે તે તપશ્ચર્યાં ધમવડે પેાતાના આત્માની સાધના કરતાં સંધમાં પણ તપશ્ચર્યાના રંગ લગાડશે. ગ્લાન મુનિની આરાધનાથી તેઓ આ ધ્યાન વિનાના થઈને પેાતાના સયમધમ માં સ્થિર રહેશે.
A
નૂતન મુનિની ગોચરી-પાણી આદિ વૈયાવચ્ચથી તેએ સુસમાહિત થશે અને દીક્ષામાં આની બનવા પામશે જેથી સયમમાં સ્થય વધશે.
પોતાના ટોળાના મુનિઓની વૈયાવચ્ચ કરવાથી પરસ્પર સપ વધશે અને એકબીજાના સહાયક બનશે.
અનેક સમુદાયાના મુનિએની સેવા, ભક્તિ અને વન્દન વ્યવહાર કરવાથી આ મારા સાધર્મિક છે, અમે બધાય એક જ મહાવીરના સંતાના છીએ તેવા ખ્યાલ આવતાં જ મૈત્રીભાવનાના વિકાસ થશે.
ગુણીયલ મુનિઓની પ્રશ'સા કરવાના આનદ આવશે. શરીરના કમજોર મુનિએ પ્રત્યેની કરૂણુતાથી તમારા સમ્યક્ત્વ