________________
૧૭૫
શતક ૨૫મું ઉદ્દેશક-૭ કષાયની માયામાં ફસાશે અને પિતાના મનને ગંદુ બનાવશે, પરિણામે પૂર્વના પાપોથી જીવ કષાય ફલેશ મેળવે છે અને કષાયથી જીવ પાછો આરંભ સમારંભ કરે છે.
(૧) સમ્રવરે -ક્રોધાંધ, મદાંધ, માયાંધ અને લેભાંધ માણસ પ્રાણાતિપાતાદિ આશ્રવ માર્ગમાં સપડાયા વિના રહે તે નથી, અને “ગાવો મવહેતુઃ સ્થા” આશ્રવ સંસારના બીજેને મજબુત કરાવનાર, વધારનાર અને પરંપરાએ પણ દુઃખ દારિદ્રય શોક સંતાપ આદિની બક્ષીસ દેનાર બને છે.
(૬) વિરે -આશ્રવમાર્ગને ઉપાસક સદૈવ સ્વ તથા પરને પીડાકારક, હનનકારક, તાડનકારક અને સંસારને વર્ધક હોય છે. પરહત્યા જેમ પાપ છે તેમ સ્વહત્યા એટલે વિષય કષાયમાં ફસાઈને પિતાના આત્માને વજનદાર બનાવનાર પિતાના આત્માની હત્યા કરનારે હોવાથી આત્મઘાતક બને છે. અને પરઘાતક કરતા સ્વઘાતક વધારે જોખમદાર છે. કેમકે પરઘાતક કદાચ વ્રતધારી પણ હોઈ શકે માટે કેવળ અતિચારેને જ માલિક બને છે, જ્યારે આત્મઘાતક તે અનાચારી હેવાથી પાપોનું મિથ્યાકકૃત દેવા જેટલી તૈયારી પણ તેમાં પ્રાયઃ હોતી નથી. પરિણામે તેનું મન અશુદ્ધ, હિંસક અને પાપાચરણમાં જ આસક્ત હોય છે.
(૭) મૂયામણા:-આત્મઘાતક અને પરઘાતક પિતાના આત્માને તથા પારકાના આત્માને માટે હમેશાં ભત્પાદક જ હોય છે. ફળસ્વરૂપે પિતાની સત્તામાં પડેલી ભયસ જ્ઞામાં બે ગુણી, ચાર ગુણી, હજાર ગુણી વૃદ્ધિ થતાં તે જીવાત્માને ચારે બાજુ ભયની ભૂતાવળ જ દેખાતી હોય છે. તે કારણે તેઓ સુખેથી બેસી શક્તા નથી, ખાઈ શકતા નથી, ઉંઘી શકતા