________________
૧૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બનાવવા માટે પૂજા-પાઠ કરશે તે પણ તમારા મનજીભાઈ તે તમારા વ્યાપારમાં, ઉઘરાણીમાં, વ્યાપાર વધારવામાં લાગેલા હશે, તેવી સ્થિતિમાં તમે પરમાત્મા સાથે એકતાન કઈ રીતે થશે? તમને એકતાન કરનારે પણ કોણ હશે? ઓટલા પર આવેલા મુનિરાજને શરમે ધરમે એકાદ જેટલી વહોરાવવાથી અતિરિક્ત તમે ગુરુઓ પાસે કેવી રીતે બેસશે? ન બેસી શક્યાં તે તમારા પાપની પ્યાલાત કરાવનારા કેણ? અને તેમ થતાં મરણસન્ન અવસ્થામાં તમારો જોડીદાર કેણ? બેલી કેણ? તે સમયે લાખ કરોડની માયા જ તમને ડુબાવનારી બનશે? તે તમારે ખાનદાન વંશ, ઉત્તમ જાતિમાં જન્મ, દેવગુરુની પ્રાપ્તિ આદિ મળેલા સાધનોનું દેવાળું નીકળતાં આવતા ભવમાં તિર્યંચ ની મેળવી લીધી તે આ ભવની તમારી હોશીયારી જ તમને માર ખવડાવનારી બનશે તેનું શું ?
(૩) કરીy:-પાપ અને સાવદ્ય ક્રિયાઓમાં મસ્ત બનેલાની શારીરિક ક્રિયાઓ જ જીવહત્યાને કરાવનારી બનવા પામે છે. કેમકે ધાર્મિક જીવન બનાવ્યા વિના શરીરાદિની ક્રિયાઓમાં અનાસક્તત્વ પ્રાપ્ત થતું જ નથી. તેવી સ્થિતિમાં તમારૂં ભેજનપાણી, ઊઠવું બેસવું, ચાલવું ફરવું આ દ ક્રિયાઓમાંથી જૈન શાસનના પ્રાણ સમે ઉપયોગ તત્ત્વ સર્વથા સમાપ્ત થશે.
(૪) સ૩વવો? -પાપ, સાવદ્ય અને આરંભ સમારંભ આદિ પાપ ક્રિયાઓ દ્વારા ઉપાર્જન કરેલા પાપના ભારા જેના માથા પર હોય તે કોઈ કાળે પણ કલેશ, કંકાસ, આધિ વ્યા છે કે ઉપાધિથી મુક્ત હોતું નથી. આવી સ્થિતિમાં તેની પાસે સમ્યગજ્ઞાનની એક પણ માત્રા નહીં હશે તે ફરી ફરી તે જીવ