________________
૧૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) અસાવજો -સાવજ એટલે પાપસહિત અને અસાવજ એટલે પાપ જેમાં નથી. પહેલા ભેદમાં પાપરહિત મન કહેવાઈ ગયું છે માટે અહીં પાપને સામાન્ય અર્થ ન કરતાં વિશેષ પ્રકારના પાપથી રહિત થવું તે છે, એટલે કે સાવદ્ય વૃત્તિ, પ્રવૃત્તિ, આરંભ સમારંભ આદિ કાર્યોને આત્મસંયમ કે સ્વાધ્યાય બળ વડે મર્યાદામાં લેવા તે અસાવજ કહેવાય છે.
(૩) વિર શરીર આદિથી કરાતી ક્રિયાઓમાં અનાસક્ત રહેવાની ભાવના રાખવી.
(૪) નિશgવસે -માનસિક જીવનમાં શેક-સંતાપ ન થાય તેવું મન બનાવવું. કદાચ કઈ કારણે શક-સંતાપ થઈ જાય તે સમજદારીપૂર્વક તેમનું નિરાસન કરવું એટલે કે, નિમિત્ત કારણોને લઈને શેક-સંતાપાદિ થાય તે તેને ટકવા ન દેવા.
() સાઇબ્રુવારે -પ્રાણાતિપાતાદિ આશ્રોથી રહિત રહેવું. જેથી મનની અપવિત્રતા ઘટશે અને પવિત્રતા ધીમે ધીમે વધશે.
(૬) વારે :-સ્વ તથા પરને પીડાકારક જીવન ન બનાવવું, જેથી આર્તધ્યાન વિનાનું જીવન બનતાં મન, વચન અને કાયા પવિત્ર બનશે.
(૭) કમ્યાન બંને –ભયરહિત જીવન જીવવું, એટલે કે કઈ પણ ક્રિયાથી પિતાને ભય લાગે તેમજ આપણાથી બીજે માનવ ભયગ્રસ્ત બનવા પામે તેવા વ્યવહાર, વ્યાપાર, ભાષા આદિને ત્યાગ કરે. જેથી મનની પ્રસન્નતા વધશે,