________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કષયે। ભડકે તેવી પ્રવૃત્તિ કરવી નહિ. કષાયેાના મૂળમાં પાંચ ઇન્દ્રિયા રહેલી છે અને તેમના મૂળમાં આહાર સંજ્ઞા, મૈથુન સ ́જ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને ભય સંજ્ઞા કામ કરી રહી હૈાય છે. પરન્તુ અરિહંત પરમાત્માની આજ્ઞાના પવિત્ર પ્રકાશમાં જ્યારે સભ્યજ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે ત્યારે ઉપરની ચારે સત્તા કાબૂમા આવે છે અને તેમ થતાં ઇન્દ્રિયાને સ્વાધીન કરવી સુગમ રહેશે, ત્યારપછી કષાય વિજેતા બનવામાં કેટલી વાર ?
( ૩ ) ચાગ પ્રતિસ’લીનતા :–ઇન્દ્રિયાના બધાય વ્યાપાર મન, વચન અને કાયાને અધીન છે, જે ચેાગના નામે એળખાય છે. માણસ માત્ર યેગી થવાના, શક્તિએના ખજાનેા વધારવાના, આકાશમાં ઉડવાના કે ખીજા જીવનું ભલું ભૂંડું કરવાના મનસુબા કરે છે, તે માટે સ્મશાનની રાખ ચાળે છે, જપમાળા ફેરવે છે, તપ કરે છે અને મંત્ર જંત્રના સહારા પણ મેળવે છે, પરંતુ મન-વચન અને કાયાના વ્યાપારાને મર્યાદામાં લીધા વિના યાગી શી રીતે થવાશે ? માટે જ જૈન શાસને કહ્યું કે એમર્યાદ બનેલા પોતાના મનને, બેકાબૂ બનેલી જીભને, તથા પાપેાના માર્ગે પ્રયાણ કરી ચૂકેલા શરીરને મર્યાદામાં લીધા વિના તમારી એકેય પ્રવૃત્તિ તમને ઉર્ધ્વગામી બનાવી શકે તેમ નથી.
માનસિક જીવનમાં ગંદા ભાવા, ઇર્ષ્યાપૂર્ણ અધ્યવસાય, સ્વાર્થ –લાભ કે મેહવશ બનીને હિંસક ભાવેાની વિદ્યમાનતાને મનને અશુભ યોગ કહેવાય છે. અને પવિત્ર તથા સરળ વિચારા, સૌ જીવે. પ્રત્યેની મૈત્રીભાવના, સ્વાર્થા(દનું બલિદાન દઈને સૌનું ભલું કરવાના ભાવને મનના શુભયેાગ કહેવાયા છે.
આ પ્રમાણે હિંસક ભાષા, ઇર્ષ્યાળુ વચન, સ્વાથી ભાવનાપૂર્વક માયામૃષાવાદને વ્યવહાર અશુભ વચનયેાગ છે અને મૌડી