________________
શતક ૨૫મું ઃ ઉદ્દેશક-૭
૧૬૩ સંયમ તથા તપાધર્મના રંગથી રંગાયા વિનાને આત્મા અનાદિકાળથી મન, ઇન્દ્રિય અને શરીરને ગુલામ બનેલે હોવાથી તેમના તાબે થવામાં વાર લાગતી નથી. આવી સ્થિતિમાં સબુદ્ધિ અને સદ્વિવેકના પ્રકાશમાં આત્મા જે એકવાર આવી જાય તે તેને સત્ય જ્ઞાન થશે અને પિતાના પુરુષાર્થબળને ઉપયોગ કરીને પિતાના મનમાંથી વૈષયિક, કાષાયિક અને વૈકારિક ભાવનાઓને તિલાંજલી દેવા માટે દઢપ્રતિજ્ઞ થશે. પરિણામે શરીર રૂપી રથ સાથે જોડાયેલા ઈન્દ્રિયે રૂપી પાંચે ઘેડાઓના મુખમાં સમ્યગજ્ઞાનની લગામ નાખીને ઈન્દ્રિયેના તેફાનેને શાંત કરવા ભાગ્યશાળી બનવા પામશે. સંસીનતા તપના પહેલા ભેદને આશય એટલે જ છે કે ઈન્દ્રિયેને બેકાબૂ થવા ન દેવી, ગંદા માર્ગે જવા ન દેવી, તેમ થતાં અનાદિકાળથી ઈન્દ્રિયની ગુલામી છુટવા પામશે, દેવાધિદેવ અરિહંત પરમાત્માને પ્રસન્ન કરવા માટે હજાર નિમિત્તો હશે પણ તે સૌમાં ઈન્દ્રિયની ગુલામીને ત્યાગ મોખરે છે.
(૨) કષાય પ્રતિસંલીનતા -એટલે કે કષાયને, કષાય ભાવેને છેવટે જેનાથી કષાયે ભડકે તેવી પ્રવૃત્તિઓને મર્યાદામાં લેવી તે આ તપને આશય છે. કષાની ઉત્પત્તિમાં પ્રગટ કે ગુપ્ત રીતે ઇન્દ્રિોની ગુલામી જ કામ કરતી હોય છે. પૂર્વના પુણ્ય તથા પાપના કારણે ઇન્દ્રિયેના તેવીશ વિષયની પ્રાપ્તિમાં અભિમાન કષાય અને અપ્રાપ્તિમાં ક્રોધ કવાય તમારા ઉપર સવાર થવા માટે તૈયાર બેઠો છે, તથા
જ્યાં તે બને હોય ત્યાં માયા અને લેભ તમારા પુણ્યકર્મોને, સત્કર્મોને તથા ખાનદાનીધર્મને ખતમ કરવા માટે તૈયાર છે. માટે આ બાહા તપના બીજા ભેદને આશય એટલે જ છે કે