________________
૧૩
વિના સ્વતત્ત્વ સમજવું સરળ નથી હતું. ત્યારે જ તા મહાપુરૂષા પણ કહી ગયા છે, ‘ હે પ્રભુ ! તમારા યથાથવાદને સમજવા માટે પૂર્વભૂમિકા રૂપે ઇશ્વરવાદ, ક્ષણિકવાદ, નાસ્તિકવાદ, મિથ્યાવાદ, જગત્કર્તૃત્વવાદ આદિવાદોની પરપરા જ સહાયક મનવા પામી છે અન્યથા યથાથ વાદને સમજવા હરહાલતમાં પણ બચ્ચાઓના ખેલ નથી. પરમદયાળુ તીથંકર દેવાના અતિશયાનું વર્ણન કરતાં મને અનહદ આનંદ થયે છે. કોઈ પણ વિષયને મેાધમ, સદિગ્ધ કે અધુરા રાખવાના સ્વભાવ મારે। ન હેાવાથી અમુક અપવાદ છેડીને બધાય વિષયે યથામતિએ સ્પષ્ટ કરાયા છે. પુલકાઢિ નિશ્ર થાને તથા તપના મૂળ અને અવાંતર ભેદોને ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યા છે. ઇત્યાદિ પ્રસંગેાના વનમાં હું સČથા એતપ્રેત જ પામ્યા છું. તેના આશય એટલે જ છે કે, આવનારા ભવામાં પણ હું નાની ઉંમરમાં દીક્ષિત બનીને મારા આત્માને જ્ઞાનગંગામાં પવિત્ર કરી શકું.
મનવા
સંઘના અત્યાગ્રહથી વિ. સં. ૨૦૩૫, ૨૦૩૬ના એ ચાતુર્માંસા અધેરી મુકામે ખૂબ જ ઉલ્લાસથી પૂર્ણ થયા. ટ્રસ્ટીએ તથા ઉપાશ્રય સાનુકુળ હાવાથી આ પ્રસ્તુત ગ્રંથના લખાણના પ્રારભ અને અંત તથા બીજા ભાગનું હિન્દી પ્રકાશન પણ અહીં જ થયું છે. આ બંને ચામાસા મારા માટે કર્મ ભૂમિ તરીકે હંમેશાના માટે મને ચિરસ્મરણીય રહેવા પામશે. સંઘના ટ્રસ્ટીએની ઉદારતાથી આ ભાગના તમામ ખચ અધેરીના જ્ઞાનખાતામાંથી થયેા છે તે માટે સંઘના નાના મોટા ભાઈ–મહેનાને મારા ધન્યવાદ સાથે ધર્મલાભ છે.
ત્રિર’ગી સમવસરણના બ્લોક પૂજ્યપાદ જૈનાચાય ૧૦૦૮ દુલ ભસાગરસૂરીશ્વરજી મ. સા. તરફથી પ્રાપ્ત થતાં પુસ્તકના