________________
બાહ્યભાગ પણ સુંદરતમ બનવા પામ્યું છે.
પ્રેસના માલિક શ્રી ગીરધરલાલ શેઠને તથા સમયે સમયે બીજા પ્રસંગે સહાયક થનાર મહાનુભાવેને શી. રીતે ભૂલાય?
મારૂં નિવેદન પૂર્ણ કરૂં તે પહેલા પરમદયાળુ પરમાત્માને મારી એક જ પ્રાર્થના છે કે –
एकेन्द्रियादिसंसारः प्राप्तो मयाऽप्यनेकशः । अघुना प्रार्थये देव ! न देयं तत्र जन्म मे ॥ १ ॥ हासो भवतु मोहस्य मायायाः घातन तथा। अनेक जन्म संस्काराः नश्यन्तु त्वत्प्रभावत: ।। २ ॥ प्राप्नुयां शासनं जैन वाणी भागवतीं पुनः ।
चरणं देवदेवस्य भवान्तरेऽपि नैकशः ।। ३ ।। અંધેરી સાંતાવાડી જૈન ઉપાશ્રય
પં. પૂર્ણાનંદવિજય સં. ૨૦૩૭ મહા વદ ૩
(કુમારશ્રમણ) શનીવાર
(નાપાક