________________
૧૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ધ્યાન શુદ્ધ થાય તે માટે લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે જ્યાં સુધી ‘નમો સિાળં’ શબ્દને એવુ નહિ ત્યાં સુધી જાય' એટલે મારા શરીરને ‘ઢાળેળ` ' જ્યાં ઊભો છુ કે એઠો છું તે સ્થાન વડે ‘મોજે ’ઇન્દ્રિયાને તથા મનને મૌન કરવા વડે તથા જ્ઞાન ’ શુભ ધ્યાન વડે અથવા પાપેાની આલેચના સિવાય બીજી કોઈપણ વાતને ધ્યાનમાં નહીં લાવવા વડે ‘ અવાળ’ આત્માને તથા તેના વડે પ્રતિષ્ઠિત શરીરને, તેની માયાને વાસિરાવું છું. આ પ્રમાણેની પ્રતિજ્ઞા સારી રીતે ત્યારે જ પાળી શકાશે. જ્યારે કાર્યાત્સગને માટે સ્થિર રહ્ય પછી ‘હોગસ ’ સૂત્ર વડે ચાવીસ તીથંકરાનું તથા નવકાર વડે પંચ પરમેષ્ઠિનું' ધ્યાન ખૂબ જ ઉપયેગપૂર્ણાંક કરવાનુ રહેશે; ત્યારે જ આત્માના દોષાનું પરિમાર્જન થતાં આપણા આત્મા શુદ્ધિના માગે પ્રસ્થાન માટે કટિબદ્ધ થશે. પરંતુ ધ્યાનથી યદિ ચલાયમાન થયા એટલે કે કાચેત્સગ લીધા પછી આંખેાના ડાળા ચારે બાજુ ફેરવતા ગયા તથા ‘કર ઉપર તેા માળા ફીરે, જીવ ફરે વનમાંહી, ચિતડુ તા ચિત્તિસિએ ડાળે તિણે ભજને સિદ્ધિનાંહી....'ની ઉક્તિ ચરિતાર્થ થયા વિના રહેવાની નથી, માટે ધ્યેયપટ્ટોના ધ્યાનમાં ઉપયાગ રાખવે તે આ પ્રાયશ્ચિતને આભારી છે.
( ૬ ) તપશ્ચર્યાં પ્રાયશ્ચિત :–સ ખ્યાતા ભવાના કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશ પર દૂધ અને સાકરની જેમ એતપ્રેત થયેલા છે. જેએ એટલા બધા લાંખા કાળ સુધી આત્માની સાથે રહેનારા છે અને જીવેાના કેટલાય ભવા પૂર્ણ થયે તે કનિા ઉદય થયા વિના રહેતા નથી. વચ્ચે પલ્યાપમના પલ્યેાપમ કે સાગરોપમના સાગરોપમ પૂરા થઇ જાય તે પણ તે કર્યાં જીવને છેાડતા નથી. ઇન્દ્રિયાને, કષાયાને વશ બનીને