________________
૧૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સુધારવાને માટે પાંચ પ્રકારના આચારની યેાજના કરી છે. જેના સેવનથી આત્મા સુંદર, પવિત્ર અને સ્વચ્છ બને છે.
(૧) જ્ઞાનાચારઃ-સમ્યજ્ઞાનમય જીવન બનાવવું. (૨) દનાચારઃ-શુદ્ધ શ્રદ્ધામય અવસ્થા પ્રાપ્ત કરવી. (૩) ચારિત્રાચાર:-આચાર-વિચાર અને ઉચ્ચાર પવિત્ર
મનાવવા.
(૪) તપાચાર:–શુદ્ધ તપશ્ચર્યામય જીવન રાખવુ. (૫) વીર્યાચારઃ-શુદ્ધાનુષ્ઠાનામાં પણ સ્ફુર્તિ રાખવી. (૧) ઉપર પ્રમાણેના આચારવંત ગુરુએ જ પેાતાના શિષ્યાને પણ આચારામાં સ્થિર કરનારા થાય છે.
(ર) આધારવાન્ :–આલેચના ગ્રાહક શિષ્યની બધી વાતા સાંભળે અને તેનુ અવધારણ કરી યાગ્ય પ્રાયશ્ચિતને નિર્ણય કરે.
(૩) વ્યવહારવત :-આગમશ્રુત આદિ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર ગુરુ કયા અપરાધનુ' પ્રાયશ્ચિત કેવુ' અને કેટલુ આપવું? તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે નિય કરે કેમકે એક સમાન અપરાધ કરનારને બધા સમયે એક સરખું' પ્રાયશ્ચિત દેવાનું ન હોય.
(૪) અપત્રીડક :–આલેચક કદાચ લજ્જાના માર્યાં પેાતાના અપરાધા કહેતા શરમાય તે તેને મીઠા વચનેાથી સમજાવી બુઝાવીને તેની શરમ તેડાવે અને પ્રાયશ્ચિત આપે.
(૫) પ્રકૃÖક :-શિષ્યાને અપરાધનુ' પ્રાયશ્ચિત આપીને તેમનું ચારિત્ર શુદ્ધ કરાવવામાં સમ હોય.