________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૩૭
અથવા આ ભવને પા। નિશ્ચયખળી આત્મા સવિરતિ ચારિત્રના સ્વીકાર કરીને પેાતાને નિમળ મનાવે છે....
ર
“ ચય તે આઠ કના સચયરિક્ત કરે જે તેહ,. ચારિત્ર નામ નિરૂક્તે ભાખ્યુ. તે વંદુ ગુણગેડુ રે...ભવિયા ”
સુન્નત એટલે કે ભવભવાંતરમાં મેહ માયાને વશ બનીને ઉપાર્જન કરેલા કર્માને આત્મપ્રદેશથી ખ'ખેરી ન ખાય તે ચારિત્ર કહેવાય છે, અથવા ચારિત્ર ક્રિયા છે. જે ક્રિયાવડે આત્મા નવા પાપાને રાકે અને જૂના પાપોને ધોઈ નાખે તે ચારિત્ર છે.
આત્મકલ્યાણુ, મુક્તિની પ્રાપ્તિ, કેવળજ્ઞાનની સિદ્ધિ કે ક પિંજરથી સવ થા મુક્ત થવામાં એ તત્ત્વની જ પરમાવશ્યકતા સૌને સ્વીકાય છે. નવા પાપાના દ્વાર બંધ કરવા અને જૂના પાપાને નિજરિત કરવા તે માટે દશ નજ્ઞાનની આરાધના નવા પાપાના દ્વાર બંધ કરાવે છે. જ્યારે ચારિત્રધર્મની આરાધના જૂના પાપાને ધાવડાવી નાખીને આત્માને પેાતાનું પરમ લક્ષ્ય ( મેાક્ષ ) પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમથ અને છે. માટે જ કહેવાયું છે કે-સમ્યગ્દર્શનરૂપી ઢાલ, જ્ઞાનરૂપી તલવાર અને ચારિત્રરૂપી કવચ ( ખખતર) જેની પાસે હોય તેને પોતાનુ અતિમ ઈષ્ટ સિદ્ધ કરવામાં કેટલી વાર ?
અનુભવસિદ્ધ શાસ્ત્રવચન છે કે “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યુ, જ્ઞાનને વ ંદા જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે....ભવિકા” સારાંશ કે ચરાચર સ'સારમાં અન ંતાનત જીવા, તેના પ્રદેશ, ગુણા તથા પર્યાચાનુ જ્ઞાન પ્રથમ થવુ જોઇએ. ત્યાર પછી તે જ્ઞાન શ્રદ્ધામાં ઉતારવું અને આચરણમાં લાવવું તેનું નામ આત્મકલ્યાણ છે. જૈન