________________
૧૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહ
જીવનમાં અનતાનુ ધી કષાયાનુ' જોર હાય છે ત્યારે સ`સારસૃષ્ટિમાં વિષમતાનુ ભાન થાય છે અને સમ્યક્ત્વના પ્રકાશ મળતાં જ પ્રત્યેક માનવમાં કઇને કંઇ ગુણાનુ જ અવલે કન થાય છે. અનંતાનુબંધી કષાયાનું કાતીલ ઝેર નાશ પામતાં માણસના જીવનમાં સમત્વ, ઉદારત્વ, ધીરત્વ, દાન-ચિત્વ, મૈત્રીભાવ અને કારૂણ્યભાષના પ્રાદુર્ભાવ થાય છે તથા કર્મોના કારણે પાપી, નિન, કષાયી, વિષયી માનવા પ્રત્યે ઉપેક્ષાભાવ જન્મ લે છે. સમ્યક્ત્વનું તેજ યગ્નિ જીવનમાં હાય તા માનવ પેાતાના ઉદિત કામ ક્રોધાદિને શમન કરે છે. સંસારના ભાગવિલાસેને ભાગવવા છતાં ઉદાસીન રહે છે, વૈરાગ્યપૂર્ણ જીવન જીવે છે તથા દીન-દુ:ખી અને અનાથા પ્રત્યે દ્રવ્ય તથા ભાવ દયાળુ બને છે, જીવાદિ તત્ત્વા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાળુ બનીને આશ્રવ તથા મધના માર્ગાને છેડી સંવર તથા નિરાના માગ સ્વીકારે છે અથવા તેની ટ્રેઇનિંગ લે છે. આવી રીતે દર્શોન સમ્પન્ન મુનિને એકેય પાપ અતિચાર, અપરાધ આદિ ગુરુથી છુપાવવાનુ` હતુ` નથી.
( ૬ ) ચારિત્ર સમ્પન્ન ઃ -સમ્યક્ચારિત્રમય મુનિરાજ કરેલા, કરાવેલા અને અનુમોદેલા પાપાનું આલેાચન શુદ્ધ રીતે કરીને પેાતાને ભારથી મુક્ત બનાવે છે. જ્ઞાનની જેમ ચારિત્ર પણ આત્માના ગુણ હોવાથી નિગોદના જીવાને પણ ચારિત્ર નકારી શકાતુ નથી; માટે અકામ નિર્જરાના ચૈાગે આત્મા જેમ જેમ હળવા થાય છે તેમ તેમ તેને ચારિત્ર ગુણ વધતા જાય છે. સામાન્ય રીતે અમુક કરવું અને અમુક ન કરવુ' તેટલા પ્રમાણમાં જ ચારિત્રના અથ લેવાય છે, પરંતુ સમ્યગ્દર્શનથી પરિશુદ્ધ થયેલું જ્ઞાન જેમ જેમ વધે છે તેમ તેમ ચારિત્રને યથાવ ખ્યાલમાં આવે છે અને પૂર્વ ભવના આરાધક આત્મા