________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૨૯
આલાચના પણ કમજોર હાવાથી વધ્ય રહે છે. ભગવતી સૂત્રકાર આલોચનાના દસ-દોષો નીચે પ્રમાણે ખતલાવે છે.
(૧) અક'પ્ય દોષ ઃ–ગુરુદેવની સેવા તેવી રીતે કરૂ' જેથી પ્રસન્ન થયેલા ગુરુજી મને થાડુ પ્રાયશ્ચિત આપશે તે એક પ્ય નામે આલેાચનાના દેષ છે.
(૨) અનુમાન દેષ :-મારા અપરાધા ઘણા હેાઇ શકે છે પણ તે બધાય જો ગુરુજીને કહેવામાં આવે તે પ્રાયશ્ચિત વધારે આપશે તેમ સમજીને ઘેાડા અપરાધેા જ જાહેર કરે, જેથી પ્રાયશ્ચિત થાડુ મળશે, તેવી રીતનુ' અનુમાન સમજીને પાતે પોતાના જ અપરાધાની આલેચના કરી લે છે અને ગુરુજી પાસે થેડુ પ્રાયશ્ચિત મેળવીને ગુરુજીને રાજી પણ કરી લે છે.
(૩) દૃષ્ટ દોષ :–જે અપરાધાને ગુરુજીએ જોઇ લીધા હાય તેની જ આલેાચના કરી પ્રાયશ્ચિત સ્વીકારે. બાકીના જે દોષો ગુરુને ખ્યાલમાં નથી તેનુ પ્રકાશન મોટા દંડના ભયથી કરતા નથી.
(૪) ખાદર દોષ :-મોટા અતિચારા લાગ્યા હાય અને જેનુ' પ્રાયશ્ચિત થોડુ' આવે તેની જ આલેાચના કરે. શેષ ગુપ્ત રાખે.
(૫) સૂક્ષ્મ દોષ :–નાની નાની વાર્તા, અતિચારે, ભૂલે વારેવારે ગુરુને કરે, જેથી ગુરુના મનમાં તેમ થાય કે શિષ્ય જયારે પેાતાની નાની વાત પણ કરે છે ત્યારે મોટી ભૂલને શા માટે છુપાવે ? તેમ સમજીને ગુરુને અંધારામાં રાખીને તેટલાની આલેચના કરે અને પ્રાયશ્ચિત સ્વીકારી રાજી થાય.
(૬) ગુપ્ત દોષ :-આલેાચના લેવી છે પણ પાસે બેઠેલે