________________
૧૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૮) ભય પ્રતિસેવા:-હિંસા વગેરે સેવાઈ ગઈ અને શિષ્ય ભયગ્રસ્ત બન્ય. આ અવસ્થા જ સંયમની વિરાધક છે.
(૯) ક્રોધ પ્રતિસેવના :-એક મ્યાનમાં જેમ બે તલવાર રહી શકતી નથી તેમ સંયમ અને કોઈ પણ એકત્ર રહી શકતા નથી.
(૧૦) વિમર્શ પ્રતિસેવના :-શિષ્યની પરીક્ષા કરવા જતાં ગુરુદ્વારા જે વિરાધના થાય તે વિમર્શ પ્રતિસેવા કહેવાય છે. આલોચના સમયે સેવાતા દસ દેશે ?
સમ્યગજ્ઞાનથી પરિપુષ્ટ નહિ થયેલા અધ્યવસાયમાં બાહ્ય નિમિત્તાં પણ ફેરફાર કરી શકવાને માટે સમર્થ બને છે, માટે જ ગવાયું છે કે યોગ્ય સામગ્રી અભાવથી હીયમાન પરિણામ, અધ અધ પૂરવ યેગથી એહવે મનને કામ” ત્યારે જ તે એક સમયના શુદ્ધ અધ્યવસાયે પણ બીજી ક્ષણે હીન-હીનતર અને હીનતમ બનવા પામે છે અને અત્યારના હીનઅયવસાયે પણ સારા નિમિત્તો મળતાં શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ બનવામાં વાર લાગતી નથી. જ્યારે અધ્યવસાયે અશુદ્ધ બને છે ત્યારે શુભાનુકાનમાં કે શુદ્ધાનુષ્ઠાનમાં આત્માની પરિણતિ લક્ષ્યને સિદ્ધ કરાવવા માટે લાયક રહેતી નથી. પાપની, અતિચારોની આલેચના કરવી શુદ્ધતમ ક્રિયા છે પણ કઈક સમયે સ્વાધ્યાય બળ કમજોર હોવાના કારણે આલેચનાના સમયે જ આત્માની પરિણતિ પણ કમજોર થવા પામે છે. એટલે કે આલેચના કરવી જ જોઈએ તેવી જ્ઞાનસંજ્ઞા સારામાં સારી હોવા છતાં પણ સમચાસ્ત્રિની આરાધના કમજોર હોવાથી આલેચનાના સમયે મનજીભાઈ હરામખેરી કર્યા વિના રહી શકે તેમ નથી ત્યારે આત્માની શુદ્ધિ માટે કરાતી