________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૨૫ તેમની જ્ઞાનસાધનામાં, તપસ્યામાં અહંકારવશ કંઈક પિતાને સવા બતાવ્યા વિના રહી શકતે નથી જે પ્રમાદ છે.
જેનાથી આત્માની ઘણી શક્તિઓ પ્રભાવહીન બને છે તે નિદ્રાને પણ પ્રમાદ કહ્યો છે એટલે કે તેના કારણે આત્મા ઘણું વાતેથી, ધ્યાનથી, સ્વાધ્યાયથી કે ગુરુદેવ દ્વારા દેવાતી વાંચ નાથી પણ વંચિત રહેવા પામે છે. આહાર કરવાથી કે આહાર -વિહાર અને નિહારની મર્યાદાતીત અવસ્થાથી દર્શનાવરણીય કર્મના કારણે નિદ્રા આવે છે અને વધારે પડતે આહાર કરી વાથી કે આહાર-વિહાર અને નિહારની મર્યાદાતીત અવસ્થાથી દર્શનાવરણીય કર્મની ઉદીરણું થાય છે, જેના કારણે સામાન્ય નિદ્રા પણ વધતા વધતા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલામાં ફેરવાઈ જતાં આત્માની હાર્ડવેરણ બને છે, જે પ્રમાદ છે.
વિકથા એટલે પિતાના આત્માની ચર્ચા વિચારણા કર્યા વિના પરદ્રવ્યની વિભાવદશાની કે પરધર્મની ચર્ચામાં આત્મા
જ્યારે મસ્ત બને છે ત્યારે રાજકથા (રાજનૈતિક ચર્ચા), દેશકથા, જૂદા જૂદા ભેજન પાણીની કથા કે જૂદા જૂદા દેશની, રંગની કે યુવાનવયની સ્ત્રીઓની કથા સિવાય બીજી બધી વાતે તેના માટે ગૌણ બને છે.
ઉપર્યુક્ત પાંચે પ્રમાદના કારણે આત્મ પિતાના સંયમની વિરાધના કર્યા વિના રહી શક્તા નથી.
(૩) અનાજોગ પ્રતિ સેવના :-એટલે કે આત્મામાં સ્થાન જમાવીને બેઠેલા કુસંસ્કારો તથા ગંદુ સાહિત્ય, ચિત્ર કથા કે કાથી વધારેલા જ્ઞાનને જ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અજ્ઞાન એટલે “કુત્સિત દુરાચારપૂ મોટુંકાવાવ જ્ઞાનમજ્ઞાન” સ્વભાવમાંથી પરભાવમાં, સ્વધર્મમાંથી પરધર્મમાં