________________
૧૨૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ માનવના મનમાં અહંકાર-ગર્વને જન્મ થાય છે, જેનાથી તેનું આખ્તરમન વારંવાર ગણગણતું હોય છે કે “મેં બીજાને કેવા હરાવી દીધા? તેમને ઉખેડી ફેકવાની તાકાત મારા સિવાય બીજા કોની? બે પાંચ વર્ષમાં વીશ લાખ રૂપિયાની માયા ભેગી કરનાર છે કોઈ મારા જે? મારૂં રૂપ, વિજ્ઞાન, તેજ, ઓજ, યશજ એવા છે કે ભલભલાને પણ પાણી પીતા કરી દે છે. ઇત્યાદિ અસંખ્ય-પ્રસંગમાં ફળને ફાળ અભિમાની સંયમને શી રીતે આરાધી શકવાને હતો? દેવતતા, સૌમાથાદ્યમિકાન, મદ્રાળsષ્ટમંનામ (પ્રશ્ન ૬૬ )
પૂર્વભવમાં આરાધન કરેલું શુભ શરીર નામ કર્મ, વર્ણ નામ કર્મ, શુભ અંગે પાંગ નામ કમ તથા વીઆંતરાય કર્મના ક્ષે પશમથી ઉત્પન્ન થયેલી સ્કૂતિના કારણે મેળવેલું મદમાતુ, રંગીલું શરીર, ચક્ષુદર્શનના કારણે મેળવેલી આંખની સુંદરતા આદિના કારણે ઉત્પન્ન થયેલા માનથી પિતાના શરીરને પંપાળવામાં, તેને સુંદર બનાવવામાં, ઈન્દ્રિયોને પષ્ટ કરવામાં, ઉજળા વરાથી શરીરને શણગારવામાં પોતાનું અહં” કામ કરી રહ્યો છે.
લાભાંતરાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મના થોપશમથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યાદિમાં અભિમાન પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે.
અબ્રા(મૈથુન)ના જે ભેદો કહ્યાં છે. તેમના આઠમા ભેદમાં અભિમાનને પણ ગણુવ્યું છે, કેમકે મૈથુનના કુસંસ્કાર રોને યદિ મર્યાદામાં લેવામાં ન આવે તે તેના કારણે પોતાની મૈથુનશક્તિ પર માનવને અભિમાન બન્યુ રહે છે. માટે જ