________________
ઉપાશ્રયે પ્રકાશિત થયા અને મારા આનંદમાં ચાર ચાંદ લાગ્યા. પછી તેા કલમ આગળ ચાલતી રહી ને આજે ચેથા ભાગમાં ભગવતી સૂત્રના ૪૧ શતકની પૂર્ણાહુતિ થઈ રહી છે.
મારા જેવા સથા નિઃસહાય સાધક મુનિને માટે ન કલ્પી શકાય તેવું આ દુઃસાહસ હતું, પણ શુભ ભાવના. શુદ્ધ પ્રવૃત્તિશીલતા, કાર્યને બધી રીતે સુ ંદર બનાવવાની તમન્ના આદિના કારણે તે દુ:સાહસ પણ આજે સુસાહસ બનવા પામ્યું છે. ધ્યેયની ઉચ્ચતા, લક્ષ્ય સિદ્ધિ માટે નિઃસ્વાથ લગન તથા સર્જનાત્મક જીવન માટેની પવિત્ર પ્રવૃત્તિમાં શાસનદેવની સહાયતા તથા ગુરૂદેવાના આશીર્વાદ વિના માંગ્યે પણ મળ્યા વિના રહેતા નથી. મારા માટે તે ઉપર પ્રમાણેનું જ મનવા પામ્યું છે તેમાં શંકા રાખવા જેવુ નથી.
કાયની સિદ્ધિ ગમે તે રીતે અને ગમે તેની સહાયતાથી થઈ હાય, મારા માટે તે ખધાય નિમિત્તો આનંદદાયક બનવા પામ્યા છે, તેથી તે તે મહાપુરૂષા, આચાર્ય ભગવંતા, સઘના આગેવાનો, ઊપાશ્રયના ટ્રસ્ટીએ તથા જુદા જુદા લેખકે વગેરે બધાય અભિવ૬નીય અને અભિનંદનીય છે.
વિ.સ’. ૨૦૧૦ના શિવપુરી મધ્ય પ્રદેશના ચાતુર્માસમાં ગુરૂદેવની હૈયાતી દરમ્યાન ચાતુર્માંસના વ્યાખ્યાનમાં મે કગ્રંથનું તથા સં. ૨૦૧૧ના ચાતુર્માસમાં ભગવતી સૂત્રનુ વાંચન ચતુર્વિધ સંઘમાં કરેલું, જે મારા માટે સર્વ પ્રથમ જ હતું. આજે પણ તે ચાતુર્માસ યાદ આવે છે ત્યારે ગુરુદેવની અસીમ કૃપા સ્મરણીય બન્યા વિના રહેતી નથી. અસેાસ કેવળ એટલે જ છે કે, તે મને ચાતુર્માસના જ્ઞાનગર્ભિત વ્યાખ્યાનાને હું પુસ્તકારૂઢ કરાવવા જેટલી સમતાવાળા ન હતા. ત્યાર પછી તેા લગભગ પ્રતિ ચાતુર્માંસે ભગવતીસૂત્ર જ મારા માટે